________________
ગુરુવંદના, પ્રતિક્રમણ, સામાયિક, પ્રવચન-શ્રવણ, ચૈત્યવંદન, આરતી - વરઘોડા વગેરે સ્થળોએ ખેસ અવશ્ય ધારણ કરવા. ખેસ વડે નાક સાફ ન કરાય, પરસેવો ન લૂછાય. હાથ પરસેવાવાળા થયા હોય તો ધોઈ-મૂંજીને પછી જ પૂજા કરાય. પરસેવો દેરાસરમાં પણ ન પડે તેની કાળજી રાખવા એક રૂમાલ અલગથી સાથે રાખવો હિતાવહ છે. ૪) “અંજલિ” એટલે બે હાથ જોડી “નમો જિણાણું જિઅભયાણ' (નમો ભુવનબંધયે પણ બોલાય) બોલી નમન કરવું. પુરુષોએ ઊંચા હાથ કરી અંજલિબદ્ધ પ્રણામ કરવા. અને ભાવ ભાવવો કે હે સુખેશ્વર, હે પ્રાણેશ્વર, હે હૃદયેશ્વર, હે વિશ્વેશ્વર, હે જિનેશ્વર, હે રાજરાજેશ્વર, હે લોકેશ્વર મારા તને લાખ લાખ પ્રણામ. કોટિ કોટિ વંદન. છેલ્લો અભિગમ છે. ૫) પ્રણિધાન. મન-વચન-કાયાની એકાગ્રતા એનું નામ પ્રણિધાન. થોડો પણ પ્રણિધાનપૂર્વકનો ધર્મ ઘણું ફળ આપે છે. સાચો તો એક નમસ્કાર પણ કાફી છે. (સામર્મયોગનો ઈક્કોવિ નમુક્કારો...') પણ એ એક સાચો લાવવા રોજેરોજ નમસ્કાર કરવા પડે છે. દેરાસરમાં સંસારની, શેરબજારની, ચોખાની જાતની શાકના ભાવની કે છોકરા-છોકરીએ દેખાડવાની વાતો ન કરવી જોઈએ. કાંડા ઘડિયાળ ઉતારીને (દેરાસરમાં પણ ઘડિયાળ હોય તો કાઢી નાખવી જોઈએ). પૂજા કરવી જોઈએ.
(અપૂર્ણ)
હે! હોય નહીં?
qધારે ચરલ્કી શરીરમાં ચરબીનો ખૂબ ભરાવો થઈ ગયો હોય તો હળવા આસનો, પ્રાણાયામ, સવાર-સાંજ ૧-૧ કલાક ચાલવાથી ઘણો ફરક પડી જાય છે. તે સિવાય - ૧) ૧ પાકા લીંબુના રસમાં ગોળ મેળવીને ખાઈ જવું. ૨) નરણે કોઠે તેમજ જમ્યા પછી પાકા લીંબુનો રસ તથા ગોળ નવસેકા પાણીમાં પીવું. ૩) તુલસીના પાનને (કા. સુ. ૧૫ થી ફા. સુ. ૧૪ વપરાય) દહીં કે છાશમાં ખાવાથી વજન ઘટે છે.
અનુદાય ત્રીજા મહિનાના સૌજન્યનો વર્ધમાન સંસ્કૃતિ ધામ - સાયન કેન્દ્રએ લાભ લીધેલ છે. ચોથા મહિનાના સૌજન્યનો વર્ધમાન સંસ્કૃતિ ધામ - મલાડ કેન્દ્રએ લાભ લીધેલ છે.
– – – – – – – – –– સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ ઘાટકોપર (સાંઘાણી) કેન્દ્ર વતી
શ્રીમતી પુષ્પાબેન એન. શાહ
-
-
-
-
-
-
-
-
-
-
-
ની
ગાડી પર
જાપાનીઝ ખેડૂત ફોકુઆઓ કહે છે. ઓ ભારતીય લોકો તમારું પ્રત્યેક આજનો સુવિચાર | જીવનદાયી તત્ત્વ ખેતી, શિક્ષણ વગેરે – ઉત્તમ છે. તમે કયાંય કશો ફેરફાર
- પ્રગતિના નામે – ન કરો. વર્ધમાન સંસ્કૃતિધામ
વિનિયોગ પરિવાર (પ્ર. છે. સરકાર સંસ્કૃતિ ભવન)
બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, ૬, ધન મેન્શન, ૧લે માળે,
જાંબલી ગલી, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ,
બોરીવલી (પશિચમ), મુંબઈ-૯૨. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪.
ટે. નં. ૮૦૭૭૭૮૧ ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેલઃ ૩૮૯૫૮૫૭ ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯