________________
+ + भोमसुख द्वार + +
ततस्तुष्टा प्रीतमनाः सती तस्याः पार्श्वे यस्या विषये सा रुष्टा आसीत् स्वयमेव सा गत्वा जल्पति - ननु सखि ! तत्पुरुषभोगजं सुखं तथैव - यथा त्वयोक्तं, नान्यस्मै यथावत्परिकथयितुं शक्यत इति ॥१३९० ॥
ગાથાર્થ:- પરણેલી સ્ત્રીનો આવો જવાબ સાંભળી આ લુચ્ચી પોતાની પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થઇ છે” એમ વિચારી એ બીજી (નહીં પરણેલી) કન્યા રોષાયમાણ થઇ. કાલાન્તરે તે કન્યાના પણ લગ્ન થયા. ક્રમશ: પતિસાથે રહને સાક્ષાત્ અનુભવથી પુરુષભોગજ સુખ જાણ્યું. તેથી ખુશ થયેલી તે પ્રથમ પરણેલી સ્ત્રીપાસે જઇને જે વિષયમાં પોતે ગુસ્સે થયેલી તે વિષયઅંગે જ કહે છે કે→ ‘ખરેખર સખી! તે પુરુષભોગસુખ તેવું જ છે, જેવુ તે કહ્યું. ખરેખર આ સુખ બીજાને યથાવત્ કહી શકાય તેવું નથી.’ ૫૧૩૯ના दृष्टान्तमभिधाय दाष्टन्तिके योजनामाह
આમ દૃષ્ટાન્ત બતાવ્યું. હવે દાÁન્તિકમાં તેની યોજના કરતા કહે છે.
(एवं सिद्धसुखस्यापि प्रकर्षभावं सक एव मुनति ( जानाति ) । अनुभवतः सम्यग् न तु अन्योऽपि अप्राप्ततद्भावः II ) एवं सिद्धसुखस्यापि प्रकर्षभावं 'तउत्ति' सक एव सिद्धो मुणति - जानाति । कुतः ? इत्याह- सम्यगनुभवतस्तस्य सम्यक् स्वयमनुभवात्, न त्वन्योऽपि अप्राप्ततद्भावः - अनवाप्तसिद्धभावः, तस्य सम्यगनुभवाभावात्ं ॥१३९१ ॥
ગાથાર્થ:– આમ સિદ્ધસુખનો પણ પ્રકર્ષભાવ તે સિદ્ધ જ પોતાના સાચા અનુભવથી જાણે છે. સિદ્ધભાવને નહીં પામેલા બીજાઓ તે જાણી શકતા નથી, કેમકે તેઓને તેનો (-સિદ્ધસુખનો) સમ્યક્ અનુભવ નથી. ૫૧૩૯૧૫ ભગોના અંતાભાવની સિદ્ધિ –
अत्र पर आह
અહીં પરવાદી કહે છે.
एवं सिद्धहस्स वि पगरिसभावं ततो च्चिय मुणेइ । अणुभवतो सम्मं ण तु अण्णो वि अपत्ततब्भावो ॥१३९१ ॥
-
धुवभावो सिद्धाणं छम्मासादारओ वि गमणं च ।
कालो य अपरिमाणो उच्छेदो कह ण भव्वाणं ? ॥१३९२ ॥
(ध्रुवभावः सिद्धानां षण्मासादारतोऽपि गमनं च । कालश्चापरिमाण उच्छेदः कथं न भव्यानाम् ? ॥) ध्रुवभावः - शाश्वतभावः सिद्धानां भवाङ्कुरनिबन्धनकर्मबीजाभावात्, तथा षण्मासादारतोऽपि - अर्वागप्यास्तां षण्मासपर्यन्ते इत्यपिशब्दार्थः, गमनं चान्येषां जीवानां, कालश्चापरिमितमानः, ततः कथं भव्यानामेवमनवरतं मोक्षगमने सति नोच्छेदः प्राप्नोति ?, प्राप्नोतीति भावः ॥ १३९२ ॥
ગાથાર્થ:- પરવાદી:- (૧)સિદ્ધોનો ભાવ શાશ્વત છે, કેમકે સંસારરૂપી અંકુરમાાં કારણભૂત કમરૂપી બીજનો અભાવ છે. તથા (૨) છ મહિનાની પહેલા પણ (છ મહીનાને અંતે તો ખરુ જ.) બીજા જીવોનું સિદ્ધગતિમા ગમન ચાલુ છે. ( એક જીવના મોક્ષ પછી વધુમાં વધુ છ મહિનાની અંદર અવશ્ય બીજો જીવ મોક્ષે જાય છે.) તથા (૩) કાલ અપરિમિત છે. (અને (૪) ભવ્યોની સંખ્યામા વૃદ્ધિ થતી નથી.) તેથી અનંતકાલથી આ પ્રમાણે પરિપાટી ચાલતી હોવાથી અને ભવ્યજીવો સતત મોક્ષે જતા હોવાથી ભવ્યજીવોનો ઉચ્છેદ કેમ ન થાય? અર્થાત્ થવો જ જોઇએ. ૫૧૩૯૨ા
अत्राचार्य आह -
અહીં આચાર્ય ઉત્તર આપે છે.
ते वि अपरिमाण च्चिय जम्हा तेणं ण तेसिमुच्छेदो ।
समयाण व तीतेणं वोच्छेज्जिज्जऽण्णधा ते तु ॥१३९३ ॥
(तेऽपि अपरिमाणा एव यस्मात् तेन न तेषामुच्छेदः । समयानामिवातीतेन व्युच्छिद्येरन् अन्यथा ते तु ॥)
तेऽपि भव्या यस्मादपरिमिता एवानन्तानन्तकसंख्योपेतत्वात्तेन कारणेन न तेषां - भव्यानामुच्छेदो भवति, यथा समयानाम्, अन्यथाऽनन्तानन्तकतयाऽपरिमितत्वानभ्युपगमे ते भव्याः परीत्तानन्तकादिरूपतया अनन्ता अप्यभ्युपगम्यमाना अतीतेन कालेन व्युच्छिद्येरन्नेव, यथा वनस्पतिकायस्थितिः । तुरेवकारार्थो भिन्नक्रमश्च, स च यथास्थानं योजितः ॥१३९३॥ + धर्मसंशि-लाग २ - 342+ +