________________
+++ सर्वसिद्धि द्वार ***
सामन्नमिह कहंची णेयं अब्भंतरीकयविसेसं ।
ते व इतरेण एवं उभयं पि ण जुज्नई इहरा ॥१३६२॥
(सामान्यमिह कथञ्चिद् ज्ञेयमभ्यंतरीकृतविशेषम् । तेऽपि इतरेण एवमुभयमपि न युज्यत इतरथा ॥ )
सामान्यमिह—जगति कथंचित् - स्याद्वादनीत्या ज्ञेयं - ज्ञातव्यमभ्यन्तरीकृतविशेषम् । समानपरिणामो हि सामान्यं, समानश्च परिणामोऽसमानपरिणामानुविद्धः, अन्यथैकत्वापत्तितः समानत्वस्यैवायोगात् । असमानपरिणामः प्रतिव्यक्ति नियो विशेषः, तदुक्तम्-‘असमानस्तु विशेष इति' । तेऽपि च विशेषा इतरेण- सामान्येन एवं - सामान्यं विशेषैरिवानुविद्धा द्रष्टव्याः । इतरथा—एवमनभ्युपगमे उभयमपि - उभयात्मकमपि वस्तु न युज्यते ॥१३६२॥
ગાથાર્થ:–આ જગતમાં સ્યાદ્વાદની દૃષ્ટિથી સામાન્ય અત્યંતરીકૃતવિશેષ છે. (અહીં ‘અભ્યંતરીકૃતિિવશેષ' પદથી અત્યંતર -ગર્ભિત કરાયા છે વિશેષો જેનાવડે એવો અર્થ લેવો હોય તેમ લાગે છે. અર્થાત્ સામાન્ય વિશેષોથી ગર્ભિત-અનુવિદ્ધ છે.) સમાનપરિણામ જ સામાન્ય છે. આ સમાનપરિણામ અસમાનપરિણામથી અનુવિદ્ધ હોય છે, અન્યથા એકત્વ જ આવીને ઊભું રહેવાથી સમાનતા જ સંભવે નહીં. અસમાનપરિણામ પ્રત્યેકવ્યક્તિમાં રહેલા નિયત વિશેષરૂપ છે. કહ્યું જ છે કે અસમાન વિશેષ છે.’ તથા વિશેષો પણ (વિશેષોથી અનુવિદ્ધ સામાન્યની જેમ)સામાન્યથી ગર્ભિત-અનુવિદ્ધ છે. આમ ન માનો તો વસ્તુ ઉભયાત્મકરૂપે ઘટે નહીં. ૫૧૩૬૨ા જ્ઞાન-દર્શન પ્રત્યેક સર્વવિષયક
ततः किमित्याह
तेभवाथी शु? ते जतावे छे
-
एवं च उभयरूवे सिद्धे सव्वम्मि वत्थुजायम्मि ।
दंसणणाणे वि फुडं सिद्धे च्चिय सव्वविसए ति ॥१३६३ ॥
(एवं चोभयरूपे सिद्धे सर्वस्मिन् वस्तुजाते । दर्शनज्ञाने अपि स्फुटं सिद्धे एव सर्वविषये इति ॥)
एवं च-उक्तप्रकारेण परस्पराभ्यन्तरीकृतत्वलक्षणेन उभयस्ये- सामान्यविशेषरूपे सर्वस्मिन् वस्तुजाते सिद्धे दर्शनज्ञाने अपि स्फुटं सिद्धे एव सर्वविषये, तथाहि त एव सर्वे पदार्धा दर्शनेन ज्ञानेन च यथाक्रमं समविषमतया संप्रज्ञायन्त इति ॥ १३६३॥
· ગાથાર્થ:–આમ પરસ્પરાનુવેધથી સમસ્તવસ્તુજાત સામાન્ય-વિશેષરૂપ સિદ્ધ થવાથી દર્શન-જ્ઞાન પણ સ્પષ્ટ સર્વવિષયક સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે—તે જ બધા પદાર્થો દર્શન અને જ્ઞાનથી ક્રમશ: સમ અને વિષમરૂપે સંપ્રજ્ઞાત થાય છે. ૫૧૩૬ા इमामेव सर्वविषयतामनयोर्भावयति
જ્ઞાન–દર્શનની આ સંર્વવિષયતાનું ભાવન કરતા કહે છે
-
सविसेसं पुण णाणं ता सयलत्थे तओ दो वि ॥ १३६४ ॥
(यदत्र निर्विशेषं ग्रहो विशेषाणां दर्शनं भवति । सविशेषं पुनर्ज्ञानं तस्मात् सकलार्थे तके द्वे अपि ॥)
यत् - यस्मादत्र विशेषाणां घटादीनां निर्विशेषं- विशेषरूपतापरिहारेण सामान्याकारेणेतियावत् ग्रहो दर्शनं भवति । सविशेषं पुनः सामान्याकारमुत्सृज्य विशेषरूपतया पुनस्तेषामेव घटादिविशेषाणां ग्रहो ज्ञानम् । 'ता' तस्मात्तके द्वे अपि ज्ञानदर्शने सकलार्थे सिद्धे इति ॥ १३६४ ॥
अत्र पर आह -
અહીં પરપક્ષ કહે છે.
+
जं एत्थ णिव्विसेसं गहो विसेसाण दंसणं होति ।
ગાથાર્થ:- અહીં, ધડાઆદિવિશેષોના વિશેષભાવને છોડી સામાન્યાકારે જે ગ્રહણ છે, તે દર્શન છે. અને તેઓના (ધડાદિ વિશેષના) સામાન્યભાવને છોડી વિશેષભાવોનો જે બોધ છે, તે જ્ઞાન છે. તેથી જ્ઞાન-દર્શન સકલાર્થક સિદ્ધ થાય છે. ૫૧૩૬૪
समताधम्मविसिट्टं घेप्पति जं दंसणेण सव्वं तु- ।
तु विसमताएँ ता कह सयलत्थमिणं ति वत्तव्वं ॥ १३६५॥
(समताधर्मविशिष्टं गृह्यते यद् दर्शनेन सर्वं तु । न तु विषमतया तस्मात् कथं सकलार्थमिदमिति वक्तव्यम् II)
+ + + + धर्मसंगल-लाग २ - 333 + + + off