________________
m&atas ac ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ?
܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀
सिद्धान्तवाद्याह - અહીં સિદ્ધાન્તવાદી કહે છે
जुगवमजाणतो वि हु चउहिँ वि णाणेहिँ जह उ चउनाणी ।
भण्णति तहेव अरहा सव्वण्णू सव्वदरिसी य ॥१३४७॥ (युगपदजानन्नपि ह चतुर्भिरपि ज्ञानै यथा तु चतुर्ज्ञानी । भण्यते तथैवार्हन् सर्वज्ञः सर्वदर्शी च ॥) यथा मत्यादिभिर्मनःपर्यायान्तैश्चतुर्भिानैर्युगपदजानन्नपि जीवस्वाभाव्यादेव युगपदुपयोगाभावात् लब्ध्यपेक्षया चतुर्ज्ञानी भण्यते, तथैवार्हन्नपि युगपत्केवलज्ञानदर्शनोपयोगाभावेऽपि निःशेषतस्तदावरणक्षयात् शक्त्यपेक्षया सर्वज्ञः सर्वदर्शी चोच्यते इत्यदोषः ॥१३४७॥
ગાથાર્થ:- જેમ મતિજ્ઞાનથી માંડી મન:પર્યવજ્ઞાન સુધીના ચાર જ્ઞાનથી એકસાથે જ્ઞાન કરતો નથી કેમકે જીવસ્વભાવથી જ એકસાથે ઉપયોગ રહેતા નથી. છતાં, ચારજ્ઞાનના ક્ષયોપશમના કારણે લબ્ધિની અપેક્ષાએ ચારજ્ઞાની કહેવાય છે. તે જ પ્રમાણે એકસાથે કેવલજ્ઞાન-દર્શનના ઉપયોગનો અભાવ હોવા છતાં સંપૂર્ણતયા તે બન્નેના આવરણનો ક્ષય થયો હોવાથી શક્તિ (Eલબ્ધિ) ની અપેક્ષાએ અહંન સર્વજ્ઞ અને સર્વદર્શી કહેવાય છે, તેથી કોઇ દોષ નથી. ૧૩૪૭ના પરસ્પરાવરણદોષનો અભાવ पुनरप्यत्र वाद्याह - ફરીથી અહીં યુગ૫દુપયોગવાદી કહે છે
तुल्ले उभयावरणक्खयम्मि पुव्वं समुब्भवो कस्स? ।
दुविहुवओगाभावे जिणस्स जुगवन्ति चोदेति ॥१३४८॥ (तुल्ये उभयावरणक्षये पूर्वं समुद्भवः कस्य ? । द्विविधोपयोगाभावे जिनस्य युगपदिति चोदयति. ॥) तुल्ये-समाने उभयावरणक्षये-केवलज्ञानदर्शनावरणक्षये पूर्वतरं-प्रथमतर मुद्भवः- उत्पादः कस्य भवेत् ? किं ज्ञानस्य उत दर्शनस्य? तत्र यदि ज्ञानस्य स किंनिबन्धन इति वाच्यं ? तदावरणक्षयनिबन्धन इति चेत् ? नन स दर्शनेऽपि तुल्य इति तस्याप्युद्भवप्रसङ्गः, एवं दर्शनपक्षेऽपि वाच्यम् । अतः प्रथमसमये स्वावरणक्षयेऽपि अन्यतरस्याभावेऽन्यतर-स्याप्यभाव एव विपर्ययो वा प्राप्नोतीति युगपद्विविधोपयोगाभावाभ्युपगमे जिनस्य वादी चोदयतीति ॥१३४८॥
ગાથાર્થ:- કેવલજ્ઞાન-દર્શનાવરણ આ ઉભયનો ક્ષય એકસાથે સમાનતયા થાય છે, તો પ્રથમ ઉદ્ભવ કોનો થશે? જ્ઞાન નો કે દર્શનનો? જો જ્ઞાનનો થતો હોય, તો તેમાં શું કારણ છે? “જ્ઞાનાવરણનો ક્ષય તેમાં કારણ છે તેમ કહેશો તો તે વાત તો દર્શનઅંગે પણ સમાન જ છે. તેથી તેનો પણ ઉદ્ભવ ત્યારે જ થવો જોઇએ. આ જ દલીલ દર્શનની પ્રથમ ઉત્પત્તિ માનવામાં જ્ઞાનને આગળ કરી બતાવી શકાય. તેથી પ્રથમસમયે સ્વાવરણનો(દા.ત. જ્ઞાનાવરણનો) ક્ષય થવા છતાં અન્યતરના અભાવમાં (हर्शनना सभामा)सन्यतरनो (शाननो) अमावाशे. अथवा विपर्ययो ,तो अन्यतरना (शानना)मामा અન્યતર ( દર્શન) નો પણ ભાવ આવશે. જિનને યુગપદ્ધિવિધોપયોગ નહીં માનવામાં આવી આપત્તિ આવે છે. આમ યુગ૫દુપયોગવાદી કહે છે ત્યારે- ૧૩૪૮ सिद्धान्तवाद्याह - સિદ્ધાન્તવાદી જવાબ આપતા કહે છે.
भण्णति ण एस णियमो जुगवुप्पण्णेण जुगवमेवेह । __ होयव्वं उवओगेण एत्थ सुण ताव दिटुंतं ॥१३४९॥
(भण्यते नैष नियमो युगपदुत्पन्नेन युगपदेवेह । भवितव्यमुपयोगेनात्र शृणु तावद् दृष्टान्तम् ॥) भण्यते-अत्रोत्तरं दीयते-न एष नियमो, यदुत-शक्त्यपेक्षया युगपदुत्पन्नेनापि ज्ञानेन युगपदेवेहोपयोगेनउपयोगरूपतयाऽपि भवितव्यमिति । कुत इति चेत् ? तथाऽदर्शनात् । आह च- 'एत्थ सुण ताव दिटुंतं' अत्र-अस्मिन् विचारप्रक्रमे शृणु तावत् दृष्टान्तम् ॥१३४९ ।। * * * * * * * * * * * * * * * * 4 G -मास २ - 328 * * * * * * * * * * * * * * *