________________
܀ ܀
܀
܀
܀
܀
܀
܀
܀
܀
܀
܀
܀
܀
܀
܀
܀
data
ܐ: ܟ
܀
܀ ܀ ܀ ܀
܀ ܀ ܀
܀ ܀
܀ ܀
܀
܀
܀
܀
܀
ગાથાર્થ:- (ચકાર મતાન્તરના પ્રતિક્ષેપનો દ્યોતક છે.) કેવલજ્ઞાન સકલવસ્તુગત નથી, કેમકે અસંભવ છે. અલોક અનન્સ લેવાથી અને ધર્માસ્તિકાયથી રહિત હોવાથી કેવલજ્ઞાન કેવી રીતે જલ્દી અલોકમાં જઇ શકે? અર્થાત ન જ જઇ શકે. આમ કેવળજ્ઞાનને સર્વગત માનવામાં અલોકમાં ધર્માસ્તિકાયનો અભાવ અને એકસમયમાં અનંત અલોકાકાશમાં વ્યાપવામાં વિરોધ આ બે દોષો છે. તેથી જ અહીં અલોકના “ધર્મરહિત’ અને ‘અનન્ત’ એમ બે વિશેષણો બતાવ્યા. ૧૩૨લા अत्रैव दूषणान्तरमाह - આ જ વિષયમાં બીજું દૂષણ બતાવે છે–
जं च इयमातधम्मो परिमियमाणो य सो मतो समए ।
ण य अदव्वा तु गुणा संकमगा चेव जुज्जति ॥१३३०॥ (यच्चेदमात्मधर्मः परिमितमानश्च स मतः समये । न चाद्रव्यास्तु गुणाः संक्रामका एव युज्यन्ते ॥) यच्च-यस्माच्च इदं-केवलज्ञानमात्मधर्मः, स चात्मधर्मः समये परिमितमान आत्मस्थो मतः । ननु भवत्वेवं परं, किंत्विदमात्मानं विमुच्य सकलमिदं जगल्लोकालोकात्मकं गत्वाऽवगच्छति, ततः सर्वगतमिति, अत्राह-'नयेत्यादि' नच-नैव अद्रव्या-द्रव्यरहिता गुणा-ज्ञानादयः संक्रामका:-संक्रमणक्रियाविधायिनो युज्यन्ते, तथादर्शनाभावात् । एवः- पूरणे । युज्यन्तां वा तथापि कथमलोके गच्छति? तत्र गत्युपष्टम्भकधर्मास्तिकायाभावादित्युक्तम् ॥१३३०॥
ગાથાર્થ:-વળી, આ કેવલજ્ઞાન આત્મધર્મ છે. અને આત્મામાં રહેલો હેવાથી જ તે આત્મધર્મ પરિમિત પ્રમાણવાળો છે. પૂર્વપક્ષ:- આમ ભલે હો. પરંતુ આ જ્ઞાન આત્માને છોડી લોકાલોકાત્મક જગતમાં જઈ બોધ કરે છે. તેથી સર્વગત છે.
ઉત્તરપક્ષ:- જ્ઞાનાદિ ગુણો સ્વાધારભૂત દ્રવ્યને છોડી અન્યમાં સંક્રમણ પામવાવાળા દેખાતા નથી. તેથી એ યોગ્ય નથી. (“એવ' પદ પરણાર્થક છે.) અને કદાચ એવું સંક્રમણ યોગ્ય ઠરે, તો પણ અલોકમાં કેવી રીતે જશે? અલોકમાં ગતિમાં સાયકભૂત ધર્માસ્તિકાય ન હોવાથી અલોકમાં તે જ્ઞાનની ગતિ થવી યુક્તિસંગત નથી. ૧૩૩ના उपसंहरति. - ઉપસંહાર કરે છે
तम्हा सव्वपरिच्छेदसत्तिमन्तं तु णायजुत्तमिणं ।
एत्तो च्चिय णीसेसं जाणति उप्पत्तिसमयम्मि ॥१३३१॥
(तस्मात् सर्वपरिच्छेदशक्तिमत्तु न्याययुक्तमिदम् । अस्मादेव निःशेषं जानाति उत्पत्तिसमये ॥) .. तस्मादात्मस्थमेव सत् सर्वपरिच्छेदशक्तिमत्- एतत्-केवलज्ञानमितीदं ज्ञात(न्याय)युक्तम् । अत एव च - सर्वपरिच्छेदशक्तिमत्त्वादेव चोत्पत्तिसमय एव निःशेषं जानाति, अन्यथा समयमात्रेणालोकस्यानन्ततया सामस्त्येन गमनासंभवात् कथमुत्पत्तिसमये निःशेषं जानीयात् ? ॥१३३१॥
ગાથાર્થ:- તેથી આ કેવળજ્ઞાન આત્મામાં રહીને જ સર્વપરિચ્છેદશક્તિવાળું છે એવું જ્ઞાત-ન્યાય-નિર્ણય યોગ્ય છે. અને આવી સર્વપરિચ્છેદશક્તિ હોવાથી જ કેવળજ્ઞાન ઉત્પત્તિના પ્રથમ સમયથી જ નિઃશેષ જાણે છે. જો આવી શક્તિ ન હોત, તો અલોક અનંત હોવાથી સમયમાત્રમાં ત્યાં સમસ્તરૂપે જવાનો સંભવ જ ન લેવાથી કેવલજ્ઞાન પોતાની ઉત્પત્તિના પ્રથમ જ સમયે શી રીતે બધું જાણી શકત? અર્થાત ન જ જાણી શકત. ૧૩૩૧ अथोच्येत-कथमेतत्प्रत्येतुं शक्यते यथोत्पत्तिसमय एव तथापरिच्छेदशक्तियुक्ततया निःशेषं जानातीति? उपपत्त्यभावाद, अत उपपत्तिमाह - પૂર્વપક્ષ:- એવી ખાતરી કરવી શી રીતે શક્ય બને કે ઉત્પત્તિના સમયે જ કેવળજ્ઞાન સર્વપરિચ્છેદશક્તિથી યુક્ત હોવાથી નિ:શેષ જાણે છે? કેમકે અહીં કોઇ તેવી યુક્તિ તો છે નહીં. અહીં આચાર્યવ૨ ઉપપત્તિયુક્તિ બતાવે છે.
जह कस्सवि सयराहं जायति पंचत्थिकायविण्णाणं ।
एवं केवलिणोवि हु असेसविसयं पि समए वि ॥१३३२॥ (यथा कस्यापि शोघं जायते पञ्चास्तिकायविज्ञानम् । एवं केवलिनोऽपि हु अशेषविषयमपि समयेऽपि ॥
********+++++++
र्भसंह
-लाभ२-321+++++++++++++++