________________
અહીં ફરીથી પૂર્વપક્ષકાર કહે છે–
सव्वं तिकालजुत्तं तीयादिसु कह य तस्स पच्चक्खं ? | समभावातो च्चिय भावे तीतादिमो किह णु ? ॥१३१५ ॥
(सर्वं त्रिकालयुक्तमतीतादिषु कथं च तस्य प्रत्यक्षम् । तेषामभावादेव भावेऽतीतादयः कथं नु ? ॥)
सर्वं वस्तु त्रिकालयुक्तं, ततश्च कथं तस्य भगवतः सर्वज्ञस्य प्रत्यक्षमतीतादिषु - अतीतानागतेषु भावेषु प्रवर्त्तते ? नैव प्रवर्त्तत इतिभावः । कुतः - इत्याह- तेषाम् - अतीतादीनां विवक्षितकालेऽभावात्-असत्त्वात् । भावे वा कथं नु ते भावा अतीतादयो भवेयुः ? किंतु वर्त्तमाना एव, तदन्यवर्त्तमानभाववत् ॥१३१५॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- બધી જ વસ્તુ ત્રૈકાલિક છે. તેમાં વિવક્ષિતસમયે અતીતાદિભાવોનો અભાવ છે. (અતીતનો નાશ અને અનાગતની અનુત્પત્તિ છે.) જો તે ક્ષણે અતીતાદિભાવો પણ વિધમાન હોય, તો તે અતીતાદિ ભાવ નથી પરંતુ બીજા વર્તમાનકાલીનભાવોની જેમ વર્તમાનરૂપ જ છે, કેમકે આ સિવાય અન્યરૂપે વર્તમાનભાવ હોતો નથી. આમ અતીતાદિનો અભાવ હોવાથી તે સર્વજ્ઞ ભગવાનનું જ્ઞાન અતીતાદિવિષયમાં શી રીતે પ્રવૃત્ત થાય? અર્થાત્ ન જ થાય. ૫૧૩૧પા
अत्राचार्य आह -
અહીં આચાર્યવર્ય ઉત્તર આપે છે.
સર્વજ્ઞસિદ્ધિ દ્વાર
समभाव तु मुसा वत्थु जतो दव्वपज्जवसहावं ।
भेदाभेदो य मिहो अत्थि य तं वत्तमाणे वि ॥१३१६ ॥
( तेषामभावस्तु मृषा वस्तु यतो द्रव्यपर्यायस्वभावम् । भेदाभेदश्च मिथोऽस्ति च तद्वर्त्तमानेऽपि ॥)
तेषामतीतादीनां भावानामभाव इति यदुक्तं तन्मृषैव । तुरेवकारार्थो भिन्नक्रमश्च । कथं मृषेत्यत आह- 'वत्थु इत्यादि यतो- यस्मात् वस्तु द्रव्यपर्यायस्वभावम् - अनुवृत्तिव्यावृत्तिस्वरूपं, तयोर्द्रव्यपर्याययोर्मिथः - परस्परं भेदाभेदौ, अन्योऽन्यव्या - प्तिभावात्, अन्यथाऽत्यन्तवैलक्षण्यापत्तेरैक्यापत्तेर्वा वस्तुत्वायोगात्, एकान्तनित्यस्यानित्यस्य वा सर्वथा विज्ञानादिकार्यायो - गात्, यथोक्तं प्राक् । ततश्च तदतीतादिकं वस्तु वर्त्तमानेऽपि - वर्त्तमानकालेऽपि कथंचिदस्ति, ततो न कश्चिद्दोषः ॥१३१६॥
ઉત્તરપક્ષ:– તે અતીતાદિભાવોનો અભાવ છે' એવું જે કહ્યુ, તે ખોટું જ છે. (‘તુ’ પદ જકારાર્થક છે અને મૃષાપદસાથે संबंधित छे.) •डेभ जोटु छे?' तेवी शंानो भवाज खा छे 'वत्थु' ६२४ वस्तु द्रव्य-अनुवृत्तिस्वश्य खने पर्याय=व्यावृत्ति સ્વભાવ એમ ઉભયસ્વભાવવાળી હોય છે. આ દ્રવ્યરૂપતા અને પર્યાયરૂપતા પરસ્પરમાં વ્યાપ્ત હોવાથી પરસ્પરથી ભેદાભેદ ધરાવે છે. જો આમ ભેદાભેદ ન માનો તો કાંતો બન્નેવચ્ચે અત્યન્ત વિલક્ષણતા આવે (માત્ર ભેદપક્ષે) કા તો બેઉ એક જ થઇ જાય (માત્ર અભેદપક્ષે)અને તો વસ્તુતા જ ન રહે, કેમકે એકાન્તભેદ-અભેદથી દ્રવ્યરૂપતાની એકાન્ત નિત્યતા અને અથવા પર્યાયરૂપતાની એકાન્ત અનિત્યતાનું જ પ્રભુત્વ રહે અને પૂર્વે બતાવ્યું તેમ એકાન્તનિત્ય અથવા એકાન્તઅનિત્યમાં વિજ્ઞાનઆદિ કાર્ય સંભવે નહીં. તેથી દ્રવ્ય-પર્યાય વચ્ચે ભેદાભેદ જ ઇષ્ટ છે. તેથી જ અતીતાદિવસ્તુ દ્રવ્યરૂપે વર્તમાનમાં પણ કથંચિદ્ વિદ્યમાન છે. તેથી કોઇ દ્વેષ નથી. ૫૧૩૧૬ા
दोषाभावमेव भावयन्नाह
આ શ્રેષાભાવન ભાવન કરતા કહે છે
सयलातीतावत्थाजण्णं पारंपरेण जमिदाणिं ।
एसाण य एवं चिय जणगं खलु होइ गातव्वं ॥१३१७॥
(सकलातीतावस्थाजन्यं पारंपर्येण यदिदानीम् । एष्यतीनां चैवमेव जनकं खलु भवति ज्ञातव्यम् ॥)
यत् - यस्मात् इदानीं वर्त्तमानं वस्तु पारंपर्येण सकलातीतावस्थाजन्यं, तथा एवमेव - उक्तप्रकारेण पारंपर्येण इतियावत् सर्वासामपि एष्यतीनामवस्थानां जनकं खलु भवति ज्ञातव्यम् ॥१३१७॥
ગાથાર્થ:- વર્તમાનકાલીન વસ્તુ પરંપરાએ સકલઅતીતાવસ્થાઓથી જન્ય છે, એ જ પ્રમાણે સઘળી ય ભવિષ્યકાલીન અવસ્થાઓની જનક છે, એમ સમજવું ૫૧૩૧૭ા
************+ + + + धर्मसंशि- भाग २ - 313 + + + +