________________
+++++++++++++++++
सर्वसिविga+++++++++++++++++
વર્તમાનદષ્ટ વસ્તુમાં જઇને ઉપમાનપ્રમાણ નિર્ણય અંગે પ્રવૃત્તિ કરે) પણ સર્વજ્ઞાભાવ પ્રત્યક્ષસિદ્ધ નથી, તેમ જ સર્વજ્ઞાભાવમાં સદેશના ધર્મ સંભવે પણ નહીં, કેમકે સદેશના વસ્તનો-ભાવનો ધર્મ છે, અભાવનો નહીં. ૧૨૯ अर्थापत्तिमङ्गीकृत्याह - હવે અર્થપત્તિનો અંગીકાર કરી કહે છે
दिट्ठो सुओ व अत्थो णहि तदभावं विणा न संभवति ।
अत्थावत्तीऽवि तओ ण गाहिगा होइ एतस्स ॥१२९९॥ (दृष्टः श्रुतो वार्थो नहि तदभाव विना न संभवति । अर्थापत्तिरपि ततो न ग्राहिका भवति एतस्य ॥ दृष्टः श्रुतो वाऽर्थो यदन्तरेण नोपपद्यते यथा-काष्ठस्य भस्मविकारोऽग्नेर्दहनशक्तिमन्तरेण सोऽर्थापत्तिविषयः, न चेह यस्मात् दृष्टः श्रुतो वाऽर्थस्तदभावं-सर्वज्ञाभावं विना न संभवति, अपि तु संभवत्येवेत्यर्थः । तस्मान्नैतस्य सर्वज्ञाभावस्यार्थापत्तिरपि ग्राहिकेति ॥१२९९॥
ગાથાર્થ:- જોયેલો અથવા સાંભળેલો અર્થ જેના વિના સુસંગત ન બને, તે અર્થપત્તિનો વિષય બને, જેમકે લાકડાની રાખ અગ્નિની દહનશક્તિ વિના ન સંભવે, તેથી અગ્નિની દહનશક્તિ અર્થપત્તિનો વિષય છે. પ્રસ્તુતમાં એવો કોઈ જોયેલો કે સાંભળેલો અર્થ દેખાતો નથી કે જે સર્વજ્ઞાભાવ વિના ન સંભવે, અર્થાત સર્વજ્ઞાભાવ વિના પણ બધા જ અર્થો સંભવે છે. તેથી અર્થપત્તિ પણ સર્વજ્ઞાભાવની ગ્રાહિકા નથી. ૧૨૯લા अभावपक्षमाह - અભાવપક્ષઅંગે કહે છે.
जोऽविय पमाणपंचगणिवित्तिस्वो मतो अभावो त्ति ।
सोऽविय जं णिस्वक्खो ण गमति ता णिययणेयं तु ॥१३००॥ (योऽपि च प्रमाणपंचकनिवृत्तिरूपो मतोऽभाव इति । सोऽपि च यद् निरूपाख्यो न गच्छति तस्मान्निजकज्ञेयं तु ॥)
योऽपि च प्रमाणपञ्चकनिवृत्तिरूपो मतोऽभावः षष्ठप्रमाणाख्यः सोऽपि यत्-यस्मानि रुपाख्यः- सकलाख्योपाख्याविकलः 'ता' तस्मान्निजं ज्ञेयं न गच्छति-न परिच्छिनत्ति, परिच्छित्तिर्हि ज्ञानस्य धर्मो नाभावस्येति । स्यादेतत्, अभावपरिच्छेदकज्ञानजनकत्वमस्येष्यते न साक्षादभावपरिच्छेदकत्वं तेनोक्तदोषाभाव इति चेत् ? न, तज्जनकत्वस्यानुपपत्तेर्न चास्य तज्जननशक्तिरस्ति एकान्ततुच्छत्वात् अन्यथा तत्तुच्छत्वविरोधात् ॥१३००॥
ગાથાર્થ:- વળી, પ્રમાણપંચકની નિવૃત્તિરૂપ અને છઠ્ઠા પ્રમાણરૂપ જે અભાવ ઈષ્ટ છે, તે અભાવપ્રમાણ પણ સર્વ વિશેષણથી રહિત હોવાથી પોતાના જ્ઞયના પરિચ્છેદ-નિર્ણયમાં સમર્થ નથી, કેમકે પરિચ્છેદ જ્ઞાનનો ધર્મ છે, અભાવનો નહીં.
પૂર્વપક્ષ:- અભાવપ્રમાણ અભાવનો નિર્ણય કરાવતાં જ્ઞાનને ઉત્પન્ન કરે છે, નહીં કે સ્વયં સાક્ષાત અભાવનો નિર્ણય કરે છે. તેથી કહેલો દોષ આવતો નથી.
ઉત્તરપક્ષ:- અભાવપ્રમાણમાં જ્ઞાનજનકતા અનુ૫૫ન છે, કેમકે અભાવ એકાન્ત તથ્થરૂપ હોવાથી તેમાં જનનશક્તિ (=ઉત્પાદનશક્તિ) સંભવતી નથી. અને જનનશક્તિ માનવામાં તુચ્છતાસાથે વિરોધ આવે છે. ૧૩૦ત્રા अपि च, सोऽभावो ज्ञातः सन् अभावपरिच्छेदकं ज्ञानं जनयेन्नाज्ञातो, नहि धूमः स्वज्ञानमन्तरेणाग्निविषयं ज्ञानं जनयति। ततः किमित्याह - વળી, તે અભાવ જ્ઞાત થાય, તો જ અભાવનો નિર્ણય કરાવતા જ્ઞાનનું જનક બને, જ્ઞાત થયા વિના નહીં. જેમકે ધૂમાડો પોતાનું જ્ઞાન કરાવ્યા વિના અગ્નિનું જ્ઞાન કરાવતો નથી. તેથી
ण य सो तीरइ णाउं अक्खं व ण यऽन्नहा कुणति कज्जं ।
सत्तिविरहा इमीवय(अ व) भावे सो कहमभावोत्ति ? ॥१३०१॥ (न च स शक्यते ज्ञातुमक्षमिव न चान्यथा करोति कार्यम् । शक्तिविरहादस्या वा भावे स कथमभाव इति ॥ .
न च स:-प्रमाणपञ्चकनिवृत्तिरूपस्तुच्छोऽभावो ज्ञातुं शक्यते, तस्य निरुपाख्यतया कर्मत्वशक्ति(क्त्य)योगात् । स्यादेतत, अज्ञात एव सन् सोऽभावः स्वकार्य करिष्यतीति, यथेन्द्रियमिति । तत्राह-'नेत्यादि' न चाक्षमिव-इन्द्रियमिव
++ + + + + + + + + + + + + + +
like-MIR - 307 + + + + + + + + + + + + + + +