________________
+++++++++++++++++ सर्वसिद्विार +++++++++++++++++
ગાથાર્થ:- કેવળજ્ઞાનીને ભાવમનથી જન્ય વિવેક્ષા હોતી નથી. કેમકે ભાવમનનો અભાવ હોય છે. પરંતુ કેવળજ્ઞાનપૂર્વક જ વિવેક્ષા હોય છે. તેથી તે વિવક્ષા આત્મપરિસ્પાત્મક ચેષ્ટારૂપ જ ય છે, ઇચ્છારૂપ નહીં; કેમકે મનથી થતી વિચારણાને જ લોકો ઇચ્છા કહે છે, નહીં કે ઉપરોક્ત આત્મપરિસ્પન્દાત્મક ચેષ્ટાને. ૧૨૮૮
एत्तो च्चिय सा सततं ण पवत्तति तह य संगतत्थाऽवि ।
पत्तम्मि अवंझफला परिमियरूवा य सा होति ॥१२८९॥ (अत एव सा सततं न प्रवर्तते तथा च संगतार्थाऽपि । पात्रेऽवन्ध्यफला परिमितरूपा च सा भवति ॥) यत एव भगवतः केवलज्ञानपूर्विका विवक्षा अत एव न सा सततम्-अनवरतं प्रवर्तते, तथा संगतार्थापि-युक्त्युपपन्नाभिधेयार्थापि, सततं पात्रे च-देशनायोग्येऽवन्ध्यफला-न बीजाधानादिफलविकला, तथा परिमितरूपा च पुरुषापेक्षया सा भवति, तथाहि-भगवान् सर्वज्ञो भगवतो गणधरान् सकलप्रज्ञातिशयनिधानभूतानाश्रित्य "उप्पन्ने इति वे (0इ वेत्या0) त्यादि" पदत्रयीमेवोपदिशति, तेषां तावन्मात्रेणैव विवक्षितार्थावगमसिद्धेः, अन्येषां तु यथायोग्यं तां प्रपञ्चेन, न तु योग्यतातिरिक्तं किमपि भाषत इति ॥१२८९॥
थार्थ:- मावाननी विquqानपूर्व डोपाधी ०४ (१)(११) सतत प्रवती नथी. (२)तथा युनिया સંગત વાચ્યાર્થવાળી છે તથા (૩) દેશનાયોગ્ય જીવમાં બીજાધાનાદિફળ વિનાની લેતી નથી તથા (૪) પુરુષની અપેક્ષાએ પરિમિતરૂપવાળી છે. તે આ પ્રમાણે સર્વજ્ઞભગવાન સકળપ્રજ્ઞાતિશયના નિધાનભૂત ગણધરોને આશ્રયી ‘ઉમ્પને ઈ વા' ઈત્યાદિરૂપ માત્ર ત્રિપદીનો જ ઉપદેશ આપે છે, કેમકે તેઓને એટલામાત્રથી વિવક્ષિતઅર્થનો બોધ થઇ જાય છે. બીજાઓને તે તેઓની યોગ્યતામુજબ વિસ્તારથી તે ત્રિપદીનો ઉપદેશ આપે છે, અને અયોગ્યને બિલકુલ ઉપદેશ આપતા નથી. ૧૨૮લા इदानी परमतं दूषयितुमन्यथा शङ्कमान आह - હવે પરમતને દૂષિત કરવા અન્યથા શંકા કરતાં કહે છે
रागादिजोग्गताजण्णमह(महेत्थ) तु वयणं ण संगतमिदंपि ।
तज्जोग्गता ण अण्णं जणेति पुव्वावरविरोहो ॥१२९०॥ (रागादियोग्यताजन्यमथ तु वचनं न संगतमिदमपि । तद्योग्यता नान्यद् जनयति पूर्वापरविरोधः ॥) अथेत्थमाचक्षीथाः-वचनं रागादियोग्यताजन्यं, यतो रागादियोग्य एव पुरुषो लोके वक्ता दृश्यते इति । अत्राह-न संगतमिदमप्यनन्तरोक्तम् । कुत इत्याह-यस्मात्तद्योग्यता-रागादियोग्यता नान्यत्-रागादिलक्षणकार्यातिरेकेण कार्यान्तरं जनयति, यद्विषया हि या योग्यता सा तदेव कार्यं कर्तुमीष्टे न कार्यान्तरं, ततो मिथ्यात्वाकुलितचेतसः परस्य खल्वेष पूर्वापरविरोधः, तथाहि-यदि सा रागादियोग्यता तर्हि रागादिलक्षणमेव कार्यं जनयतु कथमन्यत् वचनलक्षणं कार्य जनयतीति ? ॥१२९० ॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- વચન રાગાદિયોગ્યતાથી જન્ય છે, કેમકે રાગાદિયોગ્ય પુરુષ જ દુનિયામાં બોલતો દેખાય છે.
ઉત્તરપક્ષ:- આ કથન પણ યોગ્ય નથી, કેમકે રાગાદિયોગ્યતા રાગાદિરૂપ કાર્યને છોડી અન્ય કાર્યને ઉત્પન્ન કરે નહીં. કેમકે જે વિષયક જે યોગ્યતા હેય તે યોગ્યતા તે જ વિષયક) કાર્ય કરવા સમર્થ છે, નહીં કે કાર્યાન્તર. તેથી મિથ્યાત્વથી પીડાયેલા પૂર્વપક્ષની વાત પૂર્વાપરવિરોધવાળી છે. તે આ પ્રમાણે, જે તે રાગાદિયોગ્યતા હોય, તો તે રાગાદિરૂપ જ કાર્ય ઉત્પન્ન કરે, રાગાદિથી ભિન્ન વચનાત્મક કાર્ય કેવી રીતે કરી શકે? ૧૨૯ળા ભગવાન તીર્થંકરનામકર્મોદયથી વક્તા ननु यदि स भगवान् वीतरागः सर्वज्ञश्च ततस्तस्यैकान्तेन कृतकृत्यतया प्रयोजनाभावात्तद्वत्तया प्रेक्षावतां व्याप्तो व्याहारो न युक्तो, व्याहरन्ति(ति) चेदवश्यं प्रयोजनापेक्षा, सा च राग इति कथं व्याहारान्न रागादिमत्त्वानुमानमित्यत आह - પુર્વપક્ષ:- જો તે ભગવાન વીતરાગ અને સર્વજ્ઞ હોય, તો એકાન્ત કૃતકૃત્ય છે. તેથી તેમને બોલવા માટે કોઈ પ્રયોજન નથી. પ્રેક્ષાવાન પુરુષ પ્રયોજનપૂર્વક જ બોલે. તેથી ભગવાન બોલે-ઉપદેશ આપે તે યોગ્ય નથી. જો ઉપદેશ આપે તો જરુર કો ક પ્રયોજનની અપેક્ષા છે. આ અપેક્ષા રાગરૂપ છે. તેથી ‘ઉપદેશ દેતા હોવાથી તે (ભગવાન) રાગાદિમાન છે. એવું અનુમાન કેમ ન થાય?
અહીં ઉત્તર આપતા કહે છે+ + + + + + + + + + + + + + + + A-12 - 303 + + + + + + + + + + + + + + +