________________
+ + + + + + + + + + + + + + + + + सबसिबिद्वार +++++++++++++++++
न च भवन्ति दीपादिभिरादिशब्दाच्चन्द्रादिभिश्च प्रकाशिते घटादौ ज्ञाते सति संशयादय आदिशब्दाद्विपर्यासमोहग्रहणं, तथा लोकेऽनुभवात्, न च सः-प्रदीपादिरर्थः कस्यापि विपरीतार्थप्रकाशनं करोति, तद्यदि वेदोऽपि दीपादिवत्स्वत एवं बाह्यार्थप्रकाशने प्रमाणं तर्हि न ततो बाह्यार्थे ज्ञाते सति तदूद्ध्वं संशयादयो भवेयुर्नापि स विपरीतार्थप्रकाशनं कुर्यादिति ॥१२६३॥
ગાથાર્થ:- વળી, દીવા આદિ–આદિથી ચંદ્ર વગેરે–થી પ્રકાશિત થયેલા ઘડાવગેરેઅંગે જ્ઞાન થયા બાદ સંશય, વિપર્યય કે મોહ (અજ્ઞાન) થતા નથી, એમ લોકાનુભવસિદ્ધ છે, વળી એ દવાદિ વસ્તુ પણ કોઈને વિપરીતાર્થનું પ્રકાશન કરતાં નથી. તેથી જો વેદ પણ દીવાદિની જેમ બાહ્યર્થને પ્રકાશવામાં સ્વત જ પ્રમાણભૂત હોય, તો તેનાથી (=વેદથી) બાધાર્થનું જ્ઞાન થયા બાદ સંશયવગેરે થવા ન જોઇએ, તથા વેદે વિપરીતાર્થનું પ્રકાશન પણ કરવું જોઇએ નહીં. ૧૨૬૩ अत्र पर आह - અહીં પૂર્વપક્ષકાર કહે છે
कंदोट्टादिसु अह सो पगासती रत्तयादि विवरीयं ।
तण्णो तज्जोगाओ तस्सेव तहापरिणतीतो ॥१२६४॥ (कंदोट्टादिषु अथ स प्रकाशयति रक्तादिकं विपरीतम् । तन्न तद्योगात् तस्यैव तथापरिणतितः ॥) कन्दोर्ट्स-नीलोत्पलम् "कंदोर्टेदीवरकुवलयाई नीलुप्पले जाण" (कन्दोद्देन्दीवरकुवलयानि नीलोत्पले जानीहि) इतिवचनात्, तदादिषु अथ सः-दीपादिः प्रकाशयति रक्ततादिकं विपरीतमादिशब्दात् शुक्लतादिपरिग्रहः । चन्द्रो हि परमकृष्णे हि मनाक् शुक्लरूपतां प्रकाशयतीति, एवं वेदोऽपि केषांचिदर्थं विपरीतमपि प्रकाशयिष्यतीत्यदोषः । अत्राह-'तन्नो' इत्यादि, यदेतदुक्तं तन्न। कुत इत्याह-तद्योगात्-प्रदीपादिप्रभायोगात् तस्य-इन्दीवरादेस्तथापरिणतिभावात्। तन्न प्रदीपादेविपरीतार्थप्रकाशनमिति ॥१२६४॥
भायार्थ:- पूर्वपक्ष:- gar, १२ अनेयुपतय (A4 मनन ४ विशेषप्रसर छे.) ने नीलोत्पल (3 ) જાણવા આ વચનથી કંદોનો અર્થ નીલકમળ થાય છે, આ બધાને તે દીવો લાલાશાદિ વિપરીત રંગવાળારૂપે પ્રકાશિત કરે છે (અહીં લાલાશાદિમાં સફેદાશાદિ સમજી લેવા) એ જ પ્રમાણે ચંદ્ર અતિશ્યામમાં પણ કાંક સફેદાશ પ્રકાશિત કરે છે. આ જ પ્રમાણે વેદ પણ કેટલાક અર્થોને વિપરીતરૂપે પણ પ્રકાશિત કરે તો દોષરૂપે નથી.
ઉત્તરપક્ષ:- આ કથન બરાબર નથી. કેમકે અહીં દવાદિની પ્રજાના સંગથી ઈન્દીવરવગેરે તેવી લાલાશાદિ પરિણતિ પામે છે કે જેથી તેવા રૂપે દેખાય છે. તેથી દીવાદિ વિપરીતાર્થના પ્રકાશક નથી. ૧૨૬૪ા पर आह - અહીં પૂર્વપક્ષકાર કહે છે
उलुगादीणं दिणगरकिरणा भासंति जह तमोस्वा ।
वेदत्थो वि ह एवं पावेण ण सम्म केसिंचि ॥१२६५॥ (उलूकादीनां दिनकरकिरणा भासन्ते यथा तमोरूपाः । वेदार्थोऽपि हु एवं पापेन न सम्यक्केषाञ्चित् ॥ यथा उलूकादीनां दिनकरकिरणाः स्वतः स्वच्छा अपि स्वदोषवशात्तमोरूपा भासन्ते, एवं वेदार्थोऽपि 'ह' निश्चितं केषांचित् श्रोतृणां पापेन हेतुना न सम्यग्भासत इति ॥१२६५॥
ગાથાર્થ:- જેમ સૂર્યના કિરણો સ્વત: સ્વચ્છ હોવા છતાં ઘુવડવગેરેને દોષને કારણે અંધકારરૂપ ભાસે છે. આ જ પ્રમાણે વેદાર્થ પણ અવશ્ય કેટલાક શ્રોતાઓને સ્વીય પાપરૂપ હેતથી બરાબર-સત્યરૂપે ભાસતો નથી. ૧ર૬પા अत्राह - અહીં આચાર્ય જવાબ આપે છે
णाते वि संसयादि कहं णु जायंति ? ते वि पावातो । .
तदभावे तदभावा सिद्धं परतो वि पामन्नं ॥१२६६॥ (ज्ञातेऽपि संशयादयः कथं नु जायन्ते ? तेऽपि पापात् । तदभावे तदभावात् सिद्धं परतोऽपि प्रामाण्यम् ॥)
किंत ज्ञातेऽपि सम्यग्बाहोऽर्थे ततो वेदात कथं न पुनः संशयादयो जायन्ते? न हि प्रदीपादिभिः
++++++++++++++++
Ri-मा२ - 294+++++++++++++++