________________
++++++++++++++++++सर्वसिदि++++++++++++++++++
पुनरपि दूषणान्तरमाह - शिथी भी मानता छ.
नो भावी मे दोसो मम चेवाभावओ त्ति ता विसए ।
भुंजामि किं न बुद्धी जायइ णइरातवादम्मि ? ॥११८५॥ (न भावी मे दोषो मम एवाभावादिति तस्माद् विषयान् । भुजे किं न बुद्धि जायते नैरात्म्यवादे ? " नो भावी-न भविष्यति मे-मम दोषो, विवक्षितक्षणानन्तरमेव निरन्वयविनाशितया ममैव तदानीमभावात्, 'ता' तस्माद्विषयान्-मनोज्ञरूपादिलक्षणान् भुजे इति किन्न बुद्धिनैरात्म्यवादेऽभ्युपगते सति जायते ? जायत एवेति भावः । . . अभिहितयुक्तेः समीचीनत्वात् ॥११८५॥
ગાથાર્થ:- મને કોઈ દોષ લાગવાનો નથી, કેમકે વિવક્ષિત ક્ષણ પછી તરત જ વિનાશ પામવાનો સ્વભાવ છેવાથી મારો જ ભવિષ્યકાળે અભાવ હોવાનો છે. તેથી હું નિ:શંક થઈ મનોજ્ઞ વિષયો ભોગવું આવી બુદ્ધિ નૈરાત્મવાદના સ્વીકારમાં કેમ ન ઉદ્ભવે? અર્થાત ઉદ્દભવે જકેમકે ઉપરોક્ત યુક્તિ યોગ્ય જ છે. (એકભવ જેટલું જીવનધૈર્ય સ્વીકારનારા નાસ્તિકો જીવનાને સર્વથા નાશ માની મોજ-શોખને જ જીવનનું એકમાત્ર લક્ષ્ય ગણે છે, તો જેઓ એકભવ પણ નહીં, માત્ર એક જ ક્ષણની સ્થિરતા-પછી સર્વનાશ માને, ને બીજી ઝંઝટ છોડ મોજશોખયથાશકચ ભોગવી લો. ની નીતિ અપનાવે તે સુશકર છે.) ૧૧૮પા उपसंहारमाह - वे पसंखार छ.
__तम्हा असपक्खोऽयं जुत्तिविरोधा विवज्जयपसंगा ।
सत्ताणुगुन्नतो पुण जुज्जइ इय देसणामेत्तं ॥११८६॥ (तस्मादसत्पक्षोऽयं युक्तिविरोधाद् विपर्ययप्रसंगात् । सत्त्वानुगुण्यतः पुन युज्यते इति देशनामात्रम् ॥ तस्माद् अयं - नास्त्येवात्मेति भावना रागादिदोषप्रहाणनिमित्तमिति पक्षोऽसत्पक्ष एव । कुत इत्याह-युक्तिविरोधात् पूर्वोक्तात्, विपर्ययप्रसङ्गाच्चानन्तरमेवोक्तात् । यदि पुनरुच्येत- सत्त्वानुगुण्यतः-सांसारिकसुखासक्तजन्त्वानुगुण्यतो भगवतेदं देशनामात्रं कृतं शाश्वतभावास्थानिवृत्त्यर्थमिति, तदा युज्यत एव, देशनाया विनेयानुगुण्येनान्यथापि कथंचित्प्रवृत्तेर्ब्राह्मणमृतजायाऽमृतदेशनावत् । यदप्युक्तं 'यदा हि मोहादात्माऽस्तीत्यभिमान' इत्यादि यावत् 'यावदात्माभिनिवेशस्तावन्न रागादिदोषप्रहाणमिति' तदप्य(प्यय)क्तम, आत्मनि कथंचिन्नित्यरूपेऽपि सति तथाविधक्षयोपशमयोगेन रागादिदोषसंबन्धिनिदानादियाथात्म्यावगमतो निर्वेदभावेन विरतिपरिणामोत्पादने रागादिदोषप्रहाणोपपत्तेरित्यलं प्रसङ्गेन यत्पुनरुक्तं- 'यत्तद्धर्मभूतं न तस्य निरन्वयविनाशो यथा ज्ञानस्येति' तत्राचार्यः स्वयमेव- 'धम्मा हवंति दुविहा' इत्यादिना प्रतिविधास्यते। यदप्युक्तम्'यदनादिमत् न तन्निरन्वयविनाशि यथाऽऽकाशमिति' तदप्ययुक्तम्, हेतोरनैकान्तिकत्वात्, प्रागभावेन व्यभिचारात् ॥११८६॥
ગાથાર્થ:- તેથી આત્મા જ નથી. એવી ભાવના રાગાદિદોષના ક્ષયમાં હેત છે એવો પક્ષ અયોગ્ય છે. કેમકે અગાઉ કહેલી યુક્તિઓથી વિરોધ આવે છે. અને હમણાં જ બતાવ્યું તેમ વિપર્યયનો પ્રસંગ આવે છે. જો તમે આ તો સાંસારિકસુખમાં આસક્તજીવના આનુણ્યથી(= તેને ઉપકારક બને તે હેતુથી) ભગવાન (બુદ્ધ) આવી દશનામાત્ર આપી છે, કે જેથી એની
જીવન નિત્ય રહેશે એવી આસ્થા દૂર થાય...' એમ કહેતા હો તો તે બરાબર છે. કેમકે દેશના શિષ્યવર્ગના આનુસુયથી (યોગ્યતા, અવસ્થાઆદિ જઇ તેને અનુરૂપ ઉપકારક બને એવા હેતુથી) કયારેક-કોક રીતે અન્યથા પણ અપાય છે. જેમકે બ્રાહ્મણની મરેલી પત્નીઅંગે “નથી મરી’ એવી દેશના. (“આત્મા નિત્ય છે, એનો નાશ થતો નથી. માત્ર આ શરીરનો ત્યાગ કરી અન્ય શરીર ગ્રહણ કર્યું છે. આ દેશના શોકનાશાદિ આનુગુણ્યવાળી હોવાથી યોગ્ય છે.) “જયારે મોહથી આત્મા છે એવું અભિમાન થાય છે.' ઇત્યાદિથી માંડી “જયાં સુધી આત્માઅંગે અભિનિવેશ છે, ત્યાં સુધી રાગાદિ દોષોની હાનિ નથી' ઇત્યાદિ બૌદ્ધોએ જે કંઈ કહ્યું તે બરાબર નથી. કેમકે–આત્મા કથંચિત નિત્ય હોવા છતાં તેવા પ્રકારના સંયોપશમના કારણે રાગાદિદોષસંબંધી નિદાનાદિના યથાર્થ સ્વરૂપના જ્ઞાનથી નિર્વેદ પેદા થાય છે. આ નિર્વેદ વિરતિપરિણામને ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે વિરતિપરિણામને પ્રગટાવવામાં રાગાદિદોષોની હાનિ યુનિયુક્ત બને છે. તેથી પ્રસંગથી સર્યું. (અહીં બૌદ્ધોની મિઠાભાવનાનું ખંડન સમાપ્ત થયું. હવે ફરીથી અસર્વશવાદીની બાકી રહેલી દલીલો તોડવાનું શરુ કરે છે....)
+++****
****
*****घर्भ
-ला
-263*
*
*
*
*
*
*
*
*
*
*
*
*