________________
++++++++
++++
++++++
सिदि
+
++
+
+
+
+
+
+
+
+
+
+
+
+
+
++
। तस्सावगमाभावे तस्सत्तामेत्तहेतुगो एस ।
इच्छिज्जइ ववहारो जति ता अत्थेवि तुल्लमिदं ॥६७४॥ . (तस्यावगमाभावे तत्सत्तामात्रहेतुक एषः । इष्यते व्यवहारो यदि ततोऽर्थेऽपि तुल्यमिदम् ॥) यदि तस्य-बुद्धादिचित्तमात्रस्यावगमाभावेऽपि तत्सत्तामात्रहेतुको-बुद्धादिचित्तमात्रहेतुक एष व्यवहार इष्यते 'ता' तत इदमर्थेऽपि तुल्यम्, तथाहि-अत्राप्येवं वक्तुं शक्यत एव यथा→अर्थस्यावगमाभावेऽपि तत्सत्तामात्रनिबन्धन एव सर्वोऽपि लौकिको व्यवहार इति ॥६७४।।
यार्थ:-6१२५५ () :- ते सुद्धपोरेना वित्तमात्रना सराम (शान) विना ५ तेनी (बुधवगेरेना ચિત્તની) સત્તા ( હાજરી) માત્રના નિમિત્તથી જ આ આખો વ્યવહાર તમને ઇષ્ટ હોય, તો આ તો અર્થમાટે પણ સમાન જ છે. જૂઓ - અર્થસ્થળે પણ એમ કહેવું શક્ય જ છે કે, અર્થના જ્ઞાન વિના પણ અર્થની હાજરીમાત્રના કારણે જ આ બધો લૌકિકવ્યવહાર થાય છે. ૬૭૪ -
-- अह कहवि तस्सवगमो तहेव अत्थम्मि मच्छरो को णु? ।
__ सो नत्थि अजुत्तीओ नाणम्मिवि हंत तुल्लमिदं ॥६७५॥ . (अथ कथमपि तस्यावगमस्तथैवार्थे मत्सर: को नु? । स नास्ति अयुक्तितो ज्ञानेऽपि हन्त तुल्यमिदम् ॥)
अथ कथमपि पूर्वोक्तदोषभया त्तस्य-बुद्धादिचित्तमात्रस्यावगम इष्यते, ननु तर्हि तथैव यथा बुद्धादिचित्ते तथा अर्थे ऽप्यवगमो भविष्यति, ततः को न भवतस्तत्र मत्सरो? येनासौ नेष्यते, नैवासौ युक्तो, भवदुक्तन्यायस्योभयत्रापि तुल्यत्वात् । अथोच्येत-सोऽर्थः सर्वथा नास्ति अयक्तितः-तत्साधकयुक्त्यभावत इत्यत आह - 'णाणम्मि वोत्यादि' 'हन्तेति' प्रत्यवधारणे तदुक्तम्- "हन्त संप्रेषणप्रत्यवधारणविषा(वा पाठा)देष्विति" ज्ञानेऽ पीदं-तत्साधकयुक्त्यभावलक्षणं (प्रमाणं) तुल्यमेव ॥६७५॥
ગાથાર્થ:-હવે, અમે ઉપર બતાવેલા દોષના ભયથી તમે જો કોઈપણ હિસાબે બુદ્ધવગેરેના ચિત્તમાત્રનો અવગમ =જ્ઞાન) સ્વીકારશે તો તે જ રીતે – જેમ બદ્ધાદિના ચિત્તમાત્રમાં બોધ સ્વીકાર્ય છે તેમ-અર્થમાં પણ–અર્થવિષયક પણ બોધ થઇ શકશે, તેથી અર્થઉપર તમને એવો કેવો દ્રષ છે? કે જેથી અર્થને સ્વીકારતા નથી. આ બરાબર નથી. તમે જ કહેલો ન્યાય તો અર્થ અને બુદ્ધાદિનું ચિત્ત ઉભયસ્થળે સમાન જ છે. તમે કહેશો કે “અહીં પક્ષપાતની વાત નથી, પરંતુ તે અર્થ તો છે જ નહિ કેમકે પૂવે બતાવ્યું તેમ અર્થના અસ્તિત્વની સાધક યુક્તિ જ નથી. તેથી અર્થના બોધને અવકાશ જ નથી.” પણ તમારું આ કથન બરાબર નથી, કેમકે તમારી આ જ વાત જ્ઞાનને પણ લાગું પડે છે. અર્થાત જ્ઞાનસાધક યુક્તિના અભાવરૂપ પ્રમાણ તુલ્યરૂપે હાજર હોવાથી જ્ઞાનના અવગમનો પણ અવકાશ નથી. (મૂળમાં ‘હત્ત' પદ અહીં પ્રત્યવધારણપ્રત્યુત્તરઅર્થે છે. કહ્યું જ છે કે સંપ્રેષણ, પ્રત્યધારણ અને વિષા(વા)દ અર્થોમાં “હન્ત' પદ પ્રયુક્ત છે.) ૬૭પા બ્રાનની રાહ્યાદિ ચારે વિધે અસિદ્ધિ कथमित्याहमाम भ? ते तावे छ
जं गज्झगाहगोभयमणुभयरूवं व होज्ज विन्नाणं? ।
जति गज्झस्वमो ता ण गाहगं अत्थि भुवणेऽवि ॥६७६॥ (यद् ग्राह्यग्राहकोभयानुभयरूपं वा भवेद् विज्ञानम् । यदि ग्राह्यरूपं ततो न ग्राहकमस्ति भुवनेऽपि ॥) यत्-यस्मादिदं विज्ञानं किं ग्राह्यरूपं भवेत् उत ग्राहकरूपम् आहोश्वि(स्वि)त् उभयरूपम् अनुभयरूपं वा-न ग्राह्यरूपं नापि ग्राहकरूपमिति ? तत्र यदि ग्राह्यरूपमिति पक्षो 'मो' निपातः पूरणे, 'ता' ततो न ग्राहकं ज्ञानमस्ति, भुवनेऽपि सकले सर्वेषामपि ज्ञानानां घटादिवत् सर्वथा ग्राह्यरूपैकस्वभावत्वाभ्युपगमात् ॥६७६ ।। . ગાથાર્થ:- આ વિજ્ઞાન શું છે? ગ્રાહ્યરૂપ? ગ્રાહકરૂપ? ગ્રાહ્ય–ગ્રાહક ઉભયરૂ૫? કે અનુભયગ્રાહ્યરૂપ પણ નહીં, ગ્રાહકરૂપ પણ નહીં? (મૂળમાં મો: નિપાત પૂરણાર્થક છે.) આ ચાર વિકલ્પોમાં જો વિજ્ઞાન ગ્રાહ્યરૂપ છે એવો વિકલ્પ સ્વીકારશો, તો આખા જગતમાં કોઈ ગ્રાહક જ્ઞાન નથી, તેમ આવશે; કારણ કે ઘડાની જેમ જગતના બધા જ જ્ઞાનો સર્વથા ગ્રાહ્યરૂપ એકસ્વભાવવાળા જ સ્વીકાર્યા છે. આ૬૭૬
****************घर्भ
-लाग२-61 ***************