________________
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જૈન સંઘ-બાબુલનાથ મુંબઇના અત્યાગ્રહથી પૂજ્યપાદ, ભવોધિત્રાતા–અનંતોપકારી ગુરુદેવશ્રી પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિ. ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજનું વિશાળ સમુદાય સાથે શ્રેયસહોલ–ચોપાટીમાં સંવત ર૦૪૧નું યાદગાર ઐતિહાસિક વિશિષ્ટ આરાધનામય ચાતુર્માસ થયું. એ ચાતુર્માસમાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની અમીદૃષ્ટિથી અને પૂજ્યપાદ પરમગુરુદેવશ્રીની નિશ્રા-પ્રેરણા-કૃપાથી આ તત્કાલીન લગભગ તમામ વિવાદાસ્પદ વિષયોને સ્પર્શતા મહાન ગ્રન્થના ગુર્જરનુવાદનું કાર્ય અલ્પમતિ મેં ચાલુ કર્યું. પૂજ્યપાદશ્રીની પ્રેરણાપિયુષથી પુલક્તિ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જૈન સંઘ – બાબુલનાથ ટ્રસ્ટ આ ચાતુર્માસની સુપ્રસન્ન મૃત્યર્થે સ્વકીય જ્ઞાનનિધિમાંથી ગ્રન્થના પ્રકાશનનો આર્થિક ભાર ઉપાડવા તૈયાર થયો. આ સંધ આ શ્રુતભક્તિ માટે ધન્યવાદપાત્ર છે. આ જ પ્રમાણે આગળ પણ શ્રુતભક્તિમાં અગ્રેસર રહે તેવી શુભેચ્છા....
આ ગ્રંથના પ્રિન્ટીંગ કાર્યમાં રસપૂર્વક પરિશ્રમ ઉઠાવવા બદલ શ્રી હંસા કોમ્યુટ્રાફિકસ (બેંગ્લોર)ના શ્રી અશ્વિનભાઈ, શ્રી હ્રીંકાર ક... પ્રિન્ટર્સ (વિજયવાડા)ના શ્રી હેમલભાઈ તથા ઇન્ડો વિજ્ય ઓફસેટ (બેંગ્લોર) ના શ્રી વિજયભાઇ ધન્યવાદપાત્ર છે.
અનેક વિM - અડચણોના કારણે પ્રકાશન કાર્યમાં થયેલા વિલંબને ક્ષમ્ય ગણવા વિનંતિ છે. આ ગ્રન્થના અનુવાદના સુતથી “સર્વથા સહુ સુખી થાઓ નો વિશવમંગલનાદ મારા હૃદયમાં ગુંજતો રહે એવી મારી શુભભાવના વ્યક્ત કરું છું.
ગ્રંથકાર – ટીકાકારના આરાય વિરુદ્ધ જે કાંઈ લખાણ મતિમંદતાથી કે પ્રમાદથી લખાયું હોય કે વીતરાગવાણી વિરુદ્ધ પ્રરૂપણા થઈ હોય તે બદલ મિચ્છામિ દુક્કડમ્ દઈને વિરમું છું. પોષ સુદ ૧૨ સંવત ૨૦૪૮ પેદમીરમ તીર્થ
મુનિ અજિતશેખર વિજય...
છ
જ ઝ ન જ }
છે
: *
* * * મ ઝ
= *
*
* * * *
*
છે કે જ *
* * * * * * જ
સબહુમાન
જેઓશ્રીનો જીવનબાગ... વી સુવિશુજાચારી, સંયમરોપાઓને વિક્સાવવામાં કુશળ માળી સ્વ. પ્રેમસૂરીશ્વરજી મહારાજની
અનન્ય કપાસુધાજળથી સિંચાયેલો હોવાથી નંદનવનસમો બન્યો છે. હરિ પરમાત્મભક્તિના ગુલાબોથી મઘમઘાયમાન છે. છ સંયમશુક્લિા ચંપકવનોથી સુશોભિત છે. દિ એંસી વર્ષની જૈફ વયે પણ અખંડ અપ્રમભાવના મોગરાથી હરિયાળો બન્યો છે........ કિ આગમ પ્રકરણ, વ્યાકરણ, ન્યાયાદિ ગહન શ્રુતકુંજથી મનોભિરામ બન્યો છે... છે વૈરાગ્યજનક, અનેકાન્તપિયુષવાહક, પ્રવચન ગુંજારવથી શ્રવણેન્દ્રિય-ચિત્ત-આકર્ષક બન્યો છે... કિ શિબિરોની નવપ્રથાથી હજારો યુવાન સરોવરમાં ઉભાવિત વિવર ધર્મશ્રદ્ધાકમળોથી સુદર્શનીય બન્યો છે... છે સેંકડો સંવિન, વિદ્વાન, તપસ્વી, વૈયાવચ્ચી, પ્રવચનકુશળ શિણોરૂપી આમવનોથી ભવ્યતમ બન્યો છે.... @ દિવ્યદર્શન સાપ્તાહિક-પાક્ષિક, અનેક ચિંતનસામગ્રી સભર, પુસ્તક શ્રેણિરૂપ અમૃતવારાઓથી સર્વજન સંસેવ્ય બન્યો છે... ઉરિ ૧૮ વર્ધમાનતપ ઓળી વગેરે ઉત્કૃષ્ટ તપ સુરલત્તાઓથી જગતશ્રેષ્ઠ બન્યો છે....
તેવા અમ સહુના પરમ ઉપકારી, ભવોદધિત્રાતા કપાસાગર, પૂજ્યપાદ પરમગુરુદેવ આચાર્યવર્ય શ્રીમદ્વિજય ભુવનભાનું સુરીશ્વરજી મહારાજનાવિશાળ હૃદયપટ પર આતુચ્છશિશુએ આ ગ્રંથના બહાને આરોપેલો શ્રદ્ધા-ભક્તિ-બહુમાનનોટિસેરિયો હાર સદા સુસ્થિત રહો અને બધાને આનંદદાયક બનો એવી હાર્દિક અભ્યર્થના..
અજિતશેખર વિજય