________________
त्वाद्यवगमनिबन्धनतया एकान्तेन चरणोपकारित्वात् ॥ ५४१ ॥ एतदेवोपसंहरन्नाह-तम्हा परलोगसमुज्जतस्स भिक्खुस्स असढभावस्स । चरणोवगारगं इय णाणं सुत्तेविमं भणितं ॥ ५४२ ॥
(तस्मात् परलोकसमुद्यतस्य भिक्षोरशठभावस्य । चरणोपकारकमिति ज्ञानं सूत्रेऽपीदं भणितम्) तस्मादितिः एवमुक्तेन प्रकारेण परलोकसमुद्यतस्य भिक्षोरशठभावस्य ज्ञानं चरणस्य चारित्रस्योपकारकं, न तूपघातकम् । एतदेव स्वमनीषिकाशङ्काव्युदासाय सूत्रेऽप्यतिदिशति सूत्रे ऽपीदं भणितम् ॥५४२ ॥ तदेव सूत्रं पठति-"पढमं नाणं तओ दया एवं चिट्ठति सव्वसंजए ।
અજ્ઞાળી જિન્હાહી? જિ વા ખાદ્દી છેયપાવનું? | ૧૪૩ ""
(प्रथमं ज्ञानं ततो दया एवं तिष्ठति सर्वसंयतः । अज्ञानी किं करिष्यति ? किं वा ज्ञास्यति छेकपातकम्) प्रथमम्-आदौ ज्ञानं जीवस्वरूपसंरक्षणोपायफलविषयं ततः तथाविधज्ञानसमनन्तरं दया- संयम एवम् उक्तेन प्रकारेण ज्ञानपूर्वकक्रियाप्रतिपत्तिरूपेण तिष्ठति - आस्ते सर्वः संयतः । यः स पुनरज्ञानी साध्योपायफलपरिज्ञानविकलः स किं करिष्यति? नैव किंचित्, सर्वत्रान्धतुल्यत्वात्। किं वा कुर्वन् ज्ञास्यति छेकं- कालोचितं हितं पातकं वा हितविपरीतं ततस्तत्करणं भावतोऽकरणमेव, घुणाक्षरकरणवत् ॥ ५४३ ॥ ततश्च, --
इय कह नाणेण अलं जुज्जइ वयणं इमं असंगस्स? 4 अण्णाणं चिय संगो कारणकज्जोवयारातो ॥ ५४४ ॥
(इति कथं ज्ञानेनालं युज्यते वचनमिदमसंगस्य ? | अज्ञानमेव संग: कारणकार्योपचारात्)
इतिः - एवमुक्तेन प्रकारेण चरणोपकारित्वे सति ज्ञानस्य कथमिदं वचनं युज्यते यदुत ज्ञानेनालमसङ्गस्येति । यस्मादिहाज्ञानमेव कारणे कार्योपचारात् सङ्गस्ततोऽसङ्गस्याज्ञानरूपसङ्गपरिहाराय ज्ञानमेवोपादातुमुचितमिति स्थितम् ॥५४४॥ मूलत उपसंहारमाह-
तम्हा नाणी जीवो तं पि य परलोगसाहगं सिद्धं । नाणण्णाणविवेगे उवायमो चेव निरवज्जो ॥ ५४५ ॥
( तस्माद् ज्ञानी जीवस्तपि च परलोकसाधकं सिद्धम् । ज्ञानाज्ञानविवेके उपाय एवं निरवद्यः)
तस्मादयं जीवो ज्ञानी - ज्ञानस्वभावः सिद्धः । तदपि च ज्ञानं परलोकसाधकं सिद्धम् । तथा ज्ञानाज्ञानविवेके च इदं सम्यग्ज्ञानमिदं च मिथ्याज्ञानमित्येवं ज्ञानाज्ञानविभागे च कर्त्तव्ये उपायो- हेतुर्ज्ञानं दृष्टेष्टाबाधितसमयमूलत्वान्निरवद्यः इति ज्ञायकत्वसिद्धिः ॥५४५ ॥ समर्थितं 'ज्ञायक' इति द्वारम् ॥
इति पूर्वार्द्धः ।
અજ્ઞાનીને ઉપરોક્ત ઉભયનો કેમ અભાવ છે ? તે બતાવે છે.
ગાથાર્થ :- સંસારની અસારતા અને મોક્ષની સારતાનું જ્ઞાન થાય, તો જ સંવેગ ઉત્પન્ન નિવૃત્તિ થાય. આ સંસારની અસારતાનું જ્ઞાન પણ સમ્યગ્નાનથી જ થાય. તેથી અજ્ઞાનીને આ સંભવતા નથી. તેથી જ્ઞાન હોવા છતાં વિશેષતા નથી' એવો દાવો પોળ છે. તેથી જ ણાણેણ (અસંગ સાધુને જ્ઞાનથી સર્યું.) એવું અજ્ઞાનવાદીઓનું વચન તદ્દન ગેરવ્યાજબી છે. કારણકે બોધમાં કારણ બનવા દ્વારા જ્ઞાન એકાંતે ચારિત્રનું ઉપકારી છે. શા૫૪૧૪ા આ જ વાતનો ઉપસંહાર કરતા હે છે..... ગાથાર્થ :- પરલોકાર્થે ઉદ્યત થયેલા અને અશભાવવાળા સાધુમાટે જ્ઞાન ઉપરોક્તરીતે ચારિત્રનું ઉપકારી જ છે. નહિ કે ઉપઘાતક. આ વાત અમે અમારી બુદ્ધિથી કરીએ છીએ, તેવી આશંકા દૂર કરવા સૂત્રનો અતિંદેશ બતાવીએ છીએ, સૂત્રમાં પણ આમ ક્યું છે ૫૫૪શા જ્ઞાનસમર્થક સૂત્રનો પાઠ જ રજૂ કરવામાં આવે છે...
થાય. અને તે સંવેગથી પાપ બન્ને(સંવેગ અને પાપનિવૃત્તિ) અ અસંગલ્સ (ગા.પ૧ર) સંસારથી અસારતા વગેરેના
ગાથાર્થ :- સૌ પ્રથમ જીવનું સ્વરૂપ, જીવના સંરક્ષણનો ઉપાય અને તેનું ફળ આ બધાઅંગે જ્ઞાન જોઇએ, આવા પ્રકારના જ્ઞાનને પ્રાપ્ત કર્યા બાદ દયા-સંયમ છે. આમ ઉપરોક્તરીતે જ્ઞાનપૂર્વકક્થાના સ્વીકારરૂપે જ બધા સંયમીઓ રહેલા છે. સાધ્ય, તેનો ઉપાય અને તેનું ફળ ઇત્યાદિઅંગેના જ્ઞાનથી રહિતનો અન્નાની શું કરશે ? અર્થાત્ કંઇ ન કરી શકે, કેમકે સર્વત્ર તે (=અજ્ઞાની) અંધતુલ્ય છે. અથવા તો શું કરતા તે જાણી શકશે કે આ છેક-અવસોચિત છે, અને આ અહિતકર છે.. અર્થાત્ આ નહિ જાણી શકે. તેથી જાણ્યા વિના કરેલી પ્રવૃત્તિઓ વાસ્તવમાં ઘુણાક્ષરન્યાયવત્ નહિ કરેલી જ છે. ૫૫૪ગા
ગાથાર્થ :- આમ, ઉપરોક્તરીતે જ્ઞાન ચારિત્રનું ઉપકારી છે. તેથી અજ્ઞાનવાદીઓનું અસંગસાધુને જ્ઞાનથી સર્યું” એવું વચન શી રીતે યોગ્ય ઠરે ? અર્થાત્ અયોગ્ય જ છે. કારણકે વાસ્તવમાં અજ્ઞાન જ સંગનું કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને ક્હીએતો અજ્ઞાન જ સંગરૂપ છે. તેથી અસંગ સાધુએ સંગરૂપ અજ્ઞાનનો ત્યાગ કરવા જ્ઞાનનું જ ઉપાદાન કરવું યોગ્ય છે, તેમ નક્કી થાય છે ૫૪૪ા મૂળદ્વારનો ઉપસંહાર કરતા કહે છે.
ગાથાર્થ :- તેથી આટલી વાત સિદ્ધ થાય છે. (૧) આ જીવ જ્ઞાનસ્વભાવવાળો છે. (૨) આ જ્ઞાન પરલોકસાધક છે. અને (૩) જ્ઞાનાજ્ઞાનના વિવકમાં – આ સમ્યજ્ઞાન, આ મિથ્યાજ્ઞાન' એમ જ્ઞાન–અજ્ઞાનના વિભાગમાં કારણતરીકે જ્ઞાન જ નિવર્ધ ઉપાય છે. કારણ કે તે દૃષ્ટ અને ઇષ્ટથી અબાધિત આગમપૂર્વકનું છે. આમ જ્ઞાયત્ત્વની સિદ્ધિ થાય છે. ૫૪પા
જ્ઞાયક' દ્વારનો વિચાર પૂર્ણ થયો.
પ્રથમ વિભાગ દેવગુરુકૃપાએ સમાપ્ત થયો.
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ? ૨૭૯