________________
णय त
ज्ञाते च पूर्वोक्तप्रकारेण तदुपदेशे-सर्वज्ञोपदेशे से तस्योपदेशस्य एष एवार्थो मतो नत्वन्य इत्येतत् वक्ष्यमाणयुक्त्या ज्ञायते । तामेवाह-यत्-यस्मात् तथा चैव-यथा विवक्षितोपदेशवाक्योक्तप्रकारो ज्ञातस्तेनैव प्रकारेण प्रवर्त्तमानं सन्तं न निवारयति ॥५२६॥
अन्नह य पवत्तंतं निवारती न य तओ पवंचेइ ।
जम्हा स वीयरागो कहणे पुण कारणं कम ॥ ५२७ ॥ (अन्यथा च प्रवर्त्तमानं निवारयति नच सकः प्रवञ्चयति । यस्मात् स वीतरागः कथने पुनः कारणं कर्म)
अन्यथा च-यदि तस्योपदेशस्य विवक्षितोऽर्थो नाभिमतो भवेत् किंत्वन्य एव तदा यथाज्ञातेन प्रकारेण प्रवर्त्तमानं सन्तं निवारयेत्, हितार्थ हि भगवान् उपदिशति, ततो यद्यन्यथाऽपि तत उपदेशात्प्रवर्त्तमानं न निवारयेत् तर्हि कथमसौ हितो भवेत्? ततो यथाज्ञातप्रकारप्रवृत्त्यनिषेधेन इदं विज्ञायते-एष एवार्थस्तस्योपदेशस्य सम्मत इति । अथोच्येत-हित एवासौ कथं ज्ञायते इत्याह-'नयेत्यादि न च 'तउ त्ति' सकः सर्वज्ञः प्रवञ्चयति प्रतारयति, यस्मात् स वीतरागः, रागग्रहणमुपलक्षणं क्षीणसकलरागद्वेषमोहः, प्रतारणं च रागादिदोषनिबन्धनमिति । यदि वीतरागस्ततः प्रयोजनाभावादुपदेशमपि कस्मात्प्रयच्छतीति चेत् । अत आह-'कहणे पुण कारणं कम्म' वीतरागस्यापि सतः भगवतः कथने-उपदेशे पुनः कारणं कर्म-तीर्थकरनाम, ततो न कश्चिद्दोष इति ॥५२७॥ एतदेव भावयति--
अरहंतमादिवच्छल्लयादिजणितं अणुत्तरं पुण्णं ।
तित्थगरनामगोत्तं तस्सुदया देसणं कुणइ ॥ ५२८ ॥
(अर्हदादिवत्सलतादिजनितमनुत्तरं पुण्यम् । तीर्थकरनामगोत्रं तस्योदयाद् देशनां करोति) यस्मादर्हदादिवत्सलतादिजनितम्-अर्हत्सिद्धप्रवचनादिवत्सलताऽभीक्ष्णज्ञानोपयोगादिजनितमनुत्तरं पुण्यं तीर्थकरनामगोत्रं-तीर्थकरनामसंज्ञं, तस्योदयात् भगवान् देशनां करोति। तस्मान्न तस्य वीतरागत्वादुपदेशो विरुध्यत इति ॥५२८॥ ननु यदि भगवानपि सका ततोऽस्मादृशस्येव तस्याप्युपदेशो न प्रमाणं स्यादत आह
णय तं विधायगं केवलस्स भावेवि तस्स तो भगवं ।
सव्वन्न कयकिच्चो पमाणमिह देसणाए य ॥ ५२९ ॥ (न च तद् विघातकं केवलस्य भावेऽपि तस्य तस्माद् भगवान् । सर्वज्ञः कृतकृत्यः प्रमाणमिह देशनायां च)
न च तत्, चशब्दो यस्मादर्थे, यस्मान्न तत्-तीर्थकरनामकर्म केवलस्य-सकलद्रव्यपर्यायज्ञानस्य विघातकं, 'तो' तस्मात्तस्य-तीर्थकरनामकर्मणो भावेऽपि भगवान् अष्टमहाप्रातिहार्यैश्वर्यादिमान् सर्वज्ञो वीतरागत्वात् कृतकृत्यः प्रमाणमिह देशनायाम्, नत्वस्मादृशः, केवलविघातकृत्तदावरणीयकावबद्धत्वात् ॥५२९॥ यदपि चोक्तम्-'चित्तत्थावि य सहा इत्यादि तत्रापि दोषाभावमाह
चित्तत्था वि य सद्दा तत्तो च्चिय समइया अणेगे तु ।
सिद्धा तह चेव तओ न दूसणं होइ एयपि ॥ ५३० ॥ (चित्रार्था अपि च शब्दास्तत एव समयिता अनेके तु । सिद्धास्तथैव ततो न दूषणं भवति एतदपि) - - - - - - - - --
અજ્ઞાનવાદીઓએ ‘ણાએ વિ તદુ' (ગા.૫૦૫) ઈત્યાદિથી જે “સર્વજ્ઞના ઉપદેશ તરીકે જ્ઞાત થાય, તો પણ તેનો આ જ અર્થ છે તે કેવી રીતે જણાય ? ઈત્યાદિ %ાં ત્યાં આ ઉત્તર છે.
ગાથાર્થ :- આમ પૂર્વોક્ત રીતે સર્વાનો ઉપદેશ જાણ્યા બાદ તે ઉપદેશનો આ જ અર્થ છે, અન્ય નથી' આ વાત આ યુક્તિથી જાણી શકાય કે “અભિપ્રેત ઉપદેશવાક્યને ઉક્તપ્રકારે જાણી પ્રવૃત્ત થનારને તે સર્વજ્ઞ રોક્તા નથી પરદા
ગાથાર્થ :- તે ઉપદેશનો અભિપ્રેતઅર્થ જે અભિમત ન હોત, પરંતુ કોઈ અન્ય જ અર્થ અભિમત હોત, તો તે જ્ઞાન ને અનુરૂપ પ્રવૃત્ત થનારને ભગવાન જરૂર અટકાવે ભગવાન હિતાર્થે જ ઉપદેશ આપે છે. તેથી જો તે ઉપદેશથી વિપરીત વર્તનારને અટકાવે નહિ તો કેવી રીતે તેઓ હિતકારી બને ? (અલબત આ અટકાવવાનું કાર્ય પ્રાપ્ય વિનીતઅંગે જ સમજવું જમાલી જેવા અન્યને અંગે નહિ. નહિતર ઉપરોક્ત વાતમાં અનૈકાનિકતા આવે. ‘પ્રતિકારાતકઆદિ ગ્રન્થોમાં આ ચર્ચા છે.) તેથી જ્ઞાનને અનુરૂપ પ્રવૃત્તિના અનિષેધથી આ વાત જણાય છે કે તે ઉપદેશનો આ જ અર્થ સમ્મત છે.
શંકા :- ભગવાન હિતકારી જ છે તેવો નિર્ણય શી રીતે થાય ?
સમાધાન :- ભગવાન હિતકારી જ છે કોઈને રાતા નથી, કારણકે તેઓ વીતરાગ છે. વીતરાગના ઉપલક્ષણથી સઘળાય રાગદ્વેષ અને મોહના ક્ષય કરનારા' એમ સમજવું. અને ઘવાની પ્રવૃત્તિ રાગ, દ્વેષઆદિ દોષના કારણે હોય છે.
શંકા :- જો ભગવાન વીતરાગ હોય, તો પ્રયોજન ન હોવાથી ઉપદેશ પણ શું કામ આપે? સમાધાન :- ભગવાન વીતરાગ હોવા છતાં તીર્થકર નામકર્મના ઉદયથી ઉપદેશ આપે છે. તેથી કોઈ દોષ નથી. પરા
આ જ અર્થ સ્પષ્ટ કરે છે. - ગાથાર્થ :- અરિહંત-સિદ્ધ-પ્રવચનવગેરેપર વત્સલતા તથા વારંવાર જ્ઞાનોપયોગાદિથી ઉપજેલા અનુત્તર પુણ્યરૂપ તીર્થકરના કર્મના ઉદયથી ભગવાન દેશના આપે છે. તેથી તેઓ વીતરાગ હોવાથી ઉપદેશ વિરુદ્ધ છે તેમ નથી. પરતા
શંકા :- જે ભગવાન પણ કર્મયુક્ત હોય, તો આપણા જેવા જ હોવાથી તેમનો પણ ઉપદેશ પ્રમાણભૂત ન થાય. અહીં સમાધાન બતાવે છે.
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૪ ૨૭૫