________________
तद्भावे च-उभयभावे चैकस्मिन्समये प्राप्नुवति सति इतरस्य उत्पादस्य भावः-सद्भावो न युज्यते, स्वविनाशेन तस्य क्रोडीकृतत्वात्, द्वितीयक्षणवत् । अथ मा भूत् दृष्टविरोध इति स्वविनाशभावेऽपि तस्य भाव इष्यते । तत आह-भावे चोत्पादस्येष्यमाणे तेन-स्वविनाशेन सहाविरोधात् नित्यमपि-आकालमपि तद्भावो-वस्तुभावः प्राप्नोति ॥४४१॥
अह उ खणट्ठितिधम्मा भावो नासो न जुत्तमेयंपि ।
निरहेउगो स इट्ठो एसो य जओ सहेउ ति ॥ ४४२ ॥ (अथ तु क्षणस्थितिधर्मा भावो नाशो न युज्यते एतदपि । निर्हेतुकः स इष्ट एष च यतः सहेतुक इति)
अथ क्षणस्थितिधर्मा भाव एव नाशस्तदुक्तं-"न विनाशो नामान्य एव भावात् कश्चित्, भाव एव विनाश इति' ततो न कश्चित्पूर्वोक्तदोषावकाशः । अत्राह-न युक्तमेतदपि-पूर्वोक्तं, यस्मात्स विनाशो निर्हेतुक इष्टः, 'अहेतुत्वाद्विनाशस्य, स्वभावानुबन्धिते" तिवचनात्, एष च भावः सहेतुक इति, तस्मात् स एव भावः क्षणस्थितिधर्मा विनाश इत्ययुक्तमिति ॥४४२॥
___ अह मोत्तूण सहेउं अन्नं नावेक्खइ त्ति णिरहेऊ ।
तुल्लमिणं इतरम्मि वि अत्थविसेसे वि धणिमेत्तं ॥ ४४३ ॥ (अथ मुक्त्वा स्वहेतुमन्य नापेक्षते इति निर्हेतुकः । तुल्यमिदमितरस्मिन्नपि अविशेषेऽपि ध्वनिमात्रम्) अथ स्वहेतुं स्वोत्पादहेतु-मुक्त्वा स भावो न स्वविनाशेऽन्यं हेतुमपेक्षते इति तस्य नाशो निर्हेतुक इत्युच्यते। अत्राचार्य आह--तुल्यमिदमितरस्मिन्नपि-उत्पादे, न हि सोऽपि स्वहेतुमतिरिच्यान्यं हेतुमपेक्षते इति, तत इत्थमर्थाविशेषेऽपि यदिदमुच्यते सहेतुक उत्पादो निर्हेतुको विनाश इति, तत् भावार्थशून्यं ध्वनिमात्रमेवेति ॥४४३॥
अह तं पइ हेउस्सा अहेउगत्तं पसाहियं पुव्विं । णेयेहि वियप्पेहिं जातिवियप्पा हु ते णेया ॥ ४४४ ॥
(अथ तं प्रति हेतोरहेतुकत्वं प्रसाधितं पूर्वम् । अनेकैर्विकल्पै जातिविकल्पा हु ते ज्ञेयाः) अथोच्येत-किमनेन वाग्जालेन? घटादिविनाशं प्रति यो हेतुर्मुद्रादिरभ्युपगम्यते तस्याहेतुत्वमनेकैर्विकल्पैः पूर्वप्राक् प्रसाधितं, तदपेक्षया चासौ निर्हेतुक इत्यदोषः । अत्राह- 'जाइविगप्पा हु ते नेया' ये मुद्रादेरहेतुत्वप्रसाधनाय अनेके विकल्पाः प्रागभिहितास्ते सर्वेऽपि हुरवधारणे प्रत्यक्षबाधितविषयतया जातिविकल्पा एव ज्ञेयाः ॥४४४॥ जातिविकल्पत्वमेव द्रढयति--
जम्हा अणुहवसिद्धे तस्सुप्पाए वि एवंजातीया ।। संति वियप्पा तेसिं भावे वि य तस्स णाभावो ॥ ४४५ ॥ (यस्मादनुभवसिद्धे तस्योत्पादेऽपि एवंजातीयाः । सन्ति विकल्पास्तेषां भावेऽपि च तस्य नाभावः) यस्मात्तस्य-भावस्योत्पादेऽपि प्रतिप्राण्यनुभवप्रमाणसिद्धे एवंजातीया विकल्पाः सन्ति, न च तेषां विकल्पानां भावेऽपि तस्य-उत्पादस्याभावो भवति, तद्वन्नाशपक्षेऽपि भविष्यतीति ॥४४५॥ तानेवोत्पादविषयान् विकल्पान् दर्शयन्नाह- - - - - - - --
- - - - - - - - - - - - - - - - -- - - - - બૌદ્ધ :- ભલે એમ થાય એમાં અમને શો દોષ છે ? ઉત્તરપક્ષ :- આમ માનવામાં તો એક જ સમયે ઉત્પાદ-વિનારા બન્નેની હાજરીની આપત્તિ છે. (૪૪૦
ગાથાર્થ :- કારણ કે એક જ સમયે ઉત્પત્તિ-વિનાશ બન્ને હોય, તો વાસ્તવમાં ઉત્પાદની હાજરી યોગ્ય નથી. કારણ કે બીજી ક્ષણની જેમ ઉત્પાદક્ષણપર પણ વિનાશનો કન્નો હોવાથી ઉત્પાદ સંભવે નહીં પરંતુ તે દષ્ટ છે. આમ વિરોધોષ છે. વિરોધના ભયથી તે ક્ષણે વિનાશ હોવા Mાં ઉત્પાદ પણ સ્વીકારશે, તો ઉત્પાદ અને વિનાશ બન્નેનો ભાવ એકકાળે હોવાથી બને પરસ્પર અવિરુદ્ધ થવાથી હંમેશમાટે સાથે જ રહેશે. અને તો હંમેશ માટે વસ્તુની હાજરી પીકારવી પડશે. ૪૪૧
ગાથાર્થ :- (બૌદ્ધ) ક્ષણ રહેવાના ધર્મવાળો ભાવ જ નાશ છે. ઠાં જ છે *વિનાશ એ ભાવથી ભિન્ન અન્ય ઇ વસ્તુ રૂપ નથી, પરંતુ ભાવ પોતે જ વિનાશરૂપ છેતેથી પૂર્વોક્ત શેષને કોઇ અવકાશ નથી.
ઉત્તરપક્ષ :- આ તર્ક પણ અસંગત છે. કારણકે તમે વિનાશને નિહેતુક સ્વીકાર્યો છે. કહ્યું જ છે કે “વિનારા નિર્ધક છે. તેથી તેના સ્વભાવ(=સ્વા)થી જ અનુબન્ધિતા (સદ્ભાવ) છે.”(પ્રમાણવાર્તિક ગા. ૧૬ પૂર્વાર્ધ) જ્યારે આ ભાવ સહેતુક ઇષ્ટ છે. તેથી તે ક્ષણસ્થિતિ ધર્મવાળો ભાવ જ વિનાશ છે એ કહેવું યોગ્ય નથી. પા૪૪રા
ગાથાર્થ :- (બૌદ્ધ) તે ભાવ પોતાના ઉત્પાદના હેતુને છેડી બીજા ક્રેઇની પોતાના વિનાશના તરીકે અપેક્ષા રાખતો નથી. તેથી તેનો વિનાશ નિહેતુક છે એમ કહીએ છીએ. - ઉત્તરપક્ષ :- આ વાત તો ઉત્પાદઅંગે પણ સમાન છે. ઉત્પાદ પણ વહેતુને છોડી બીજા કોઇની અપેક્ષા રાખતો નથી (અર્થાત્ બન્નેમાં એભાવની અપેક્ષા સમાન છે.) આમ અર્થમાં કોઈ વિશેષ ન હોવા નાં ઉત્પાદને સહેતુક કહેવો અને વિનારાને
(અર્થાત બનેમાં એક
લાહલમાત્ર જ છે
ઘડાવગેરેના વિનાશપ્રત્યે
કર છે. તેથી કોઈ ઘોષ
ગાથાર્થ :- (બૌદ્ધ) આ શબ્દઆડંબરથી સર્યું. ઘડાવગેરેના વિનાશપ્રત્યે મગરવગેરે જે હેતુ પરપક્ષ સ્વીકારે છે. તે હેતુરૂપ નથી, એમ અનેક વિલ્પોથી પૂર્વ સિદ્ધ ક્યું છે. આ અપેક્ષાએ જ વિનાશ નિર્ધતુક ષ્ટ છે. તેથી કોઈ ઘેષ નથી.
ઉત્તરપક્ષ :- મગરવગેરેને અહેસુતરીક સિદ્ધ કરવા તમે પૂર્વે જે વિલ્પો બતાવ્યા તે બધાજ પ્રત્યક્ષબાધિત વિષયવાળા હોવાથી જાતિવિલ્પરૂપ સમજવા ૪૪૪ા
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૨૪૮