________________
दव्वगमपि जुज्जइ न कहंचिवि तत्थ धम्मविरहाओ । तम्हा आतत्थं चिय सव्वं परिछिंदर तयंपि ॥ ३८३ ॥
(द्रव्यगमनमपि युज्यते न कथञ्चिदपि तत्र धर्मविरहात् । तस्मादात्मस्थमेव सर्व परिच्छिनत्ति तदपि ) द्रव्यगमनमपि आस्तामद्रव्यगुणगमनमित्यपिशब्दार्थः, न कथंचिदपि तत्र - अलोके युज्यते । कुत इत्याह- धर्म - विरहात्- गत्युपष्टम्भकधम्र्म्मास्तिकायाभावात् । तस्मात्तदपि केवलज्ञानमात्मस्थमेव सत् सर्व-लोकालोकात्मकं ज्ञेयं परिच्छिनत्ति । यदपि च 'सर्वगतावभास' मित्यादि वचनं तदप्यविरुद्धमेव, परिच्छेदशक्तेरेवावभासशब्दवाच्यत्वात् । उक्तं च- "सर्वगतावभासमित्यादि विरुध्यत इति चेत् । न । परिच्छेदशक्तेरेवावभासत्वात्, अवभासः परिच्छित्तिः संविदिति ह्यनर्थान्तरमिति" ॥३८३॥ उपसंहारमाह-
एवं सरीरमेत्तो आया सिद्धो ण याणुमित्तादी । जुगवं सव्वसरीरे चेतण्णासंभवाओ य ॥ ३८४ ॥
( एवं शरीरमात्र आत्मा सिद्धो न चाणुमात्रादिः । युगपत् सर्वशरीरे चैतन्यासंभवाच्च)
एवम् उक्तेन प्रकारेण शरीरमात्रः- शरीरप्रमाण आत्मा सिद्धः । स्यादेतत् मा भूदुक्तवदयमात्मा सर्वव्यापी, अणुमात्रादिरूपो भविष्यति, यथाऽन्यैः परिकल्प्यते, "श्यामाकतन्दुलमात्रोऽयमात्मा, अङ्गष्ठपर्वमात्रोऽयमात्मा" इत्यादि, तत्कथं शरीरमात्रः सिद्ध इत्यत आह- 'न येत्यादि' न चासावात्माऽणुमात्रादिः, आदिशब्दादङ्गष्ठपर्वमात्रादिपरिग्रहः । कुतः ? इत्याह- युगपत्सर्वशरीरचैतन्यासंभवात् - चैतन्यासंभवप्रसङ्गादनुभूयते च सामान्याकारेण सर्वस्मिन्नपि शरीरे स्वसंबन्धिनि चैतन्यमिति ॥ ३८४ ॥ तदेवमात्मनः शरीरमात्रत्वं प्रसाध्य संप्रति सप्रदेशत्वं सिसाधयिषुराह-
करचरणादिसु जोगा न य अपदेसोत्ति होइ विन्नेओ ।
अपदेसम्म य पावर करचरणादीणमेगत्तं ॥ ३८५ ॥
( करचरणादिषु योगान्न च प्रदेश इति भवति विज्ञेयः । अप्रदेशे च प्रप्नोति करचरणादीनामेकत्वम्) करचरणादियोगात् -- करचरणशिरोहृदयादिसंबन्धान्न चासावात्मा अप्रदेश इति भवति ज्ञातव्यः । कुत इत्याह'अपदेसेत्यादि' 'चो' हेतौ यस्मात्तस्मिन्नात्मन्यप्रदेशे सति करचरणादीनामेकत्वं प्राप्नोति ॥ ३८५ ॥ एतदेव भावयन्नाह-जो चेव उ करदेसे स एव जं होति चरणदेसेवि ।
तो एगतं भेदे सपदेसो णियमतो होइ ॥ ३८६ ॥
( य एव तु करदेशे स एव यद्भवति चरणदेशेऽपि तत एकत्वं भेदे सप्रदेशो नियमतो भवति)
`यत् - यस्मात् य एवात्मा करदेशे व्यवस्थितः स एव चरणदेशेऽपि 'तो' तस्मात्तदभिन्नदेशत्वादात्मन इव तयोरपि करचरणयोरेकत्वम् - एकदेशत्वं प्राप्नोति । अथ मा भूत् दृष्टहानिरिति तयोः करचरणयोर्भेद इष्यते । तत आह भेदे-भिन्नत्वे करचरणयोः सति तदभिन्नत्वादात्मापि नियमतः सप्रदेशो भवति, अन्यथा युगपत्करचरणादिभिः सह संबन्धायोगात् ॥३८६॥ प्रदेशपरिमाणमाह-
ગાથાર્થ :- દ્રવ્યરહિત કેવળ ગુણની વાત છોડો, દ્રવ્ય પણ અલોકમાં જાય તે સંગત નથી. (અર્થાત્ કેવળગુણનું ગમન તો અત્યંત અસંગત છે. અપિ”(=પણ)શબ્દથી આવું તાત્પર્ય નીક્ળ છે.) કારણકે ગતિમાં સહાયક બનતું ધર્માસ્તિકાય દ્રવ્ય અલોકમાં નથી. તેથી વળજ્ઞાન પણ આત્મામાં જ રહીને લોકાલોકઆત્મક સઘળાય શેય પદાર્થોનો બોધ કરે છે.
શંકા :- તો ‘સર્વગતાવભાસ વચનને વિરુદ્ધવચન માનવું પડશે. કેમકે આ
વચન કેવળજ્ઞાનને સર્વગામી બતાવે છે.
સમાધાન : અહીં કોઇ વિરોધ નથી. કારણકે ‘અવભાસ’પદનો અર્થ પરિચ્છેદશક્તિ' એવો કરવાનો છે. ક્યું જ છે કે “સર્વગત ઇત્યાચિન વિરોધ પામે છે, એમ ન કહેશો, કેમકે પરિચ્છેદશક્તિ જ અવભાસરૂપ છે. કારણકે અવભાસ, પરિચ્છે, સંવિદવગેરે પર્યાયવાચી શબ્દો છે.” તેથી વળજ્ઞાનની બોધ કરવાની શક્તિ સર્વગત(=સર્વ જ્ઞેયપદાર્થોમાં વ્યાસ) છે. ૫૩૩૫
હવે ઉપસંહાર બતાવે છે.—
ગાથાર્થ
– આમ આત્મા શરીરપ્રમાણ જ સિદ્ધ થાય છે.
શંકા :- ઉપર ક્યું તેમ આત્મા ભલે સર્વવ્યાપી નથી, પણ અણુમાત્રઆરૂિપ તો હશે જ, જેમકે બીજાઓ ક્લ્પના કરે છે આ આત્મા શ્યામાક ચોખા જેટલો છે, અંગૂઠાના પર્વ જેટલો છે.” વગેરે... તેથી આત્મા શરીરમાત્રતરીકે કેવી રીતે સિદ્ધ થાય? સમાધાન :- આત્મા અણુમાત્રઆદિરૂપ પણ નથી. (આદિપદથી અંગૂઠાના પર્વઆદિ પ્રમાણનો પણ નિષેધ થાય છે.) કેમકે આત્માને અણુમાત્રઆરૂિપ માનવામાં આખા શરીરમાં એક સાથે ચૈતન્યનો અનુભવ અસંભવ થવાનો પ્રસંગ છે. પણ અનુભવ એવો થાય છે કે આખા શરીરમાં સામાન્યઆકારરૂપે સ્વસંબંધી એક જ ચૈતન્ય હોય. ( खात्मा सप्रदेश छे.)
૫૩૪૫
આમ આત્માને શરીરમાત્રતરીકે પ્રસિદ્ધ ર્યો. હવે આત્માને સપ્રદેશી સિદ્ધ કરવાની ગાથાર્થ :- આત્માનો હાથ, પગ, મસ્તક, હૃદય વગેરે સાથે સંબંધ છે. તેથી આ કારણકે જો આત્મા અપ્રદેશી હોય, તો હાથ, પગ, વગેરે એકરૂપતાને પામી જાય. (મૂળમાં ચ' હેત્વર્થક છે.)
આ જ અર્થનું ભાવન કરતા હે છે. गाथार्थ :
(આત્મા જો અપ્રદેશી હોય તો)
ઇચ્છાથી કહે છે.
આત્મા અપ્રદેશી નથી, તેમ સમજવું.
રામા
હાથ સ્થળે જે આત્મા રહ્યો હોય, તે જ આત્મા પગ સ્થળે પણ રહેશે. ધર્મસંગ્રહણિ ભાગ-૧ - ૨૩૦