________________
जइ तस्स कह नियत्तति? कहंचि जं तस्स तो ण दोसोऽयं ।
| મોજૂfમનિ સંમો ન વિતસિ? . રૂદ્ર છે (यदि तस्य कथं निवर्तते? कथञ्चित् तस्य तस्मान्न दोषोऽयम् । मुक्त्वाऽभिनिवेशं संवेदनं न चिन्तयसि?).
यदि तन्निवर्तमानं रूपं तस्यानिवर्तमानस्य संबन्धीष्यते ततस्तस्मिन्ननिवर्तमाने कथं तत् निवर्तते?, नैव निवर्तेत इतिभावः, तत्संबन्धित्वेन तत्स्वरूपवत्तस्य निवृत्तस्य निवृत्त्यनुपपत्तेरिति । आचार्य आह-कथंचित् भेदगर्भान्योऽन्यानुवेधेन यत्-यस्मात्तत् निवर्तमानं रूपं तस्य-अनिवर्तमानस्य संबन्धि, न तु तत्स्वरूपवत् सर्वथैक्येन, 'तो' ततो न कश्चिदयम् अनन्तरोक्तो दोषः। एतच्च प्रत्यक्षसिद्धमनेकधोच्यमानमपि यद्दोषवशान्नावबुध्यते तमपाकर्तु परं शिक्षयन्नाह-'मोत्तूणेत्यादि मुक्त्वा अभिनिवेशं-स्वदर्शनविषयकदाग्रहलक्षणं किन्न संवेदनं यथा वस्तुविषये प्रवर्तते तथा चिन्तयसि? येनेत्थं पुनः पुनरस्मान्नायासयसि। तदेवं यस्मात् द्रव्यपर्याययोर्भेदाभेदस्तस्माद्वालाद्यवस्थाभेददर्शनादात्मा परिणामीति स्थितम् ॥३६२॥ स्यादेतद्-बालाद्यवस्थाभेदः शरीरस्य न त्वात्मनः, तत्कथं तदर्शनादात्मनः परिणामित्वमापाद्यते इति?। उच्यतेशरीरात्मनोः कथंचिदभेदात्। तदुक्तम्-"1 अण्णोण्णाणुगयाणं इमं च तं चत्ति विभयणमजुत्तं जह खीरपाणियाणमित्यादि। अमुमेवाभेदं व्यतिरेकमुखेनाह--
ण य देहादेगंतेण एस अन्नो उवग्गहे तस्स । सुहजोगा मुत्तस्स व न सिया एसो उ अन्नत्ते ॥ ३६३ ॥ (न च देहादेकान्तेन एषोऽन्य उपग्रहे तस्य । सुखयोगाद् मुक्तस्य वा न स्यादेष तु अन्यत्वे ।) ન ગ રેહાદેવજોન –માત્મા પન્ના, વિરંતુ વત્ | dઃ ? ત્યા-'વાદે તપ્ત સુહનોrતર્ગशरीरस्य उप-सामीप्येन क्षीरनीरवत् ग्रहे-संबन्धे सति सुखयोगात्, उपलक्षणमेतत्, सुखदुःखघटनात् । अथवा, तस्यशरीरस्योपग्रहे-म्रक्चन्दनादिभिरनुग्रहे सुखयोगात्, उपलक्षणमेतत् विषशस्त्रादिभिरुपघाते दुःखयोगदर्शनात्। कथंचिदभेदे हि शरीरोपग्रहादावात्मनः सुखादियोगो भवति नान्यथा। तथा चाह-'मुत्तस्स वेत्यादि एकान्तेन आत्मनः सकाशात् शरीरस्यान्यत्वे सति एष-शरीरोपग्रहनिमित्तसुखयोगो मुक्तस्येव न स्यात्, उभयमपि प्रत्यन्यत्वाविशेषात् । अपि च, यदि
-- - - - - - - - - - - - - - - - - - રૂપ નિવૃત્ત થાય છે ઈત્યાદિમાં તેનું (તસ્ય) એવો જે વ્યપદેશ છે, તેમાં સંબધ કારણભૂત છે. અને પ્રસ્તુતમાં નિવૃનરૂપનો અનિવૃતરૂપસાથે તાદાભ્યસંબંધ ઇષ્ટ છે. આ તાદાભ્યસંબન્ધ કથંચિત્ અભેનિમિત્તક છે ( કથંચિત્ અભેદ હોવાથી તાદામ્યસંબંધ છે.) જો બન્ને વચ્ચે અર્થાત નિવૃતરૂપનો અનિવૃતરૂપસાથે સર્વથા ભેદ જ હોય, તો એવચ્ચે ક્યો સંબંધ સંભવે? અર્થાત્ કોઈ સંબંધ સંભવે નહિ. એવચ્ચે ભેદનો આશ્રય ર્યો હોવાથી તાદાભ્યસંબંધ સંભવે નહિ. તેમજ બને (નિવૃત્ત-અનિવૃત્તરૂપ વચ્ચે જન્યજનક ભાવ નથી. તેથી તદુત્પત્તિસંબંધ પણ સંભવે નહિ. (બૌદ્ધોને આ બે સંબંધ જ માન્ય છે.) આમ એકપણ સંબંધ સંભવે નહિ. અને સંબંધના અભાવમાં “આ તેનું ઈત્યાદિ વ્યપદેશ પણ સંભવે નહીં જો સંબંધ વિના પણ તે તેનું ઈત્યાદિ વ્યપદેશ કરશે, તો જે તે વસ્તુને જે તેના સંબંધીતરીકે વ્યપદેશ કરવાનો અતિપ્રસંગ આવે. ૩૬૧
અહીં બૌદ્ધ કહે છે.
ગાથાર્થ :- પર્વપક્ષ :- જો એ નિવૃત્ત થતું રૂપ પેલા અનિવૃત્ત થતા રૂપના સંબંધીતરીકે ઇષ્ટ હોય, તો તે અનિવૃત્ત થતાં રૂપની અનિવૃત્તિમાં એ નિવૃત્ત થતું રૂપ પણ નિવૃત્ત ન થવું જોઇએ. કારણકે અનિવૃનરૂપના સંબંધી હોવાથી નિવૃત્ત થતા રૂપની નિવૃત્તિ અસંગત છે, જેમકે અનિવૃતરૂપનું સ્વરૂપ.
ઉત્તરપલ :- નિવૃત્ત થતું રૂપ અનિવૃત્ત થતા રૂપનું સંબંધી છે, પણ અનિવૃતરૂપના સ્વરૂપની જેમ સર્વથા અભેદભાવ થી સંબંધી નથી, પરંતુ ભેદયુક્ત અન્યોન્યઅનુવેધથી(=ભેદભેદથી) સંબંધી છે. તેથી ઉપરોક્ત કોઈ દોષ સંભવતો નથી. (આ વાત પ્રત્યક્ષસિદ્ધ છે. અને વારંવાર કહી છે. માં પૂર્વપક્ષકાર જે દોષના કારણે સમજતા નથી. તે દોષ(=અભિનિવેશ) દૂર કરવાની પૂર્વપક્ષકારને સલાહ આપતા કહે છે “મોનુણ ઈત્યાદિ) આ વાત સમજવા તમે તમારા દર્શન પ્રત્યેનો ક્રાગ્રહ છેડો, અને જે પ્રમાણે સંવેદન થાય છે તે જ પ્રમાણે વિચારો. જેથી વારંવાર અમને જે પ્રયત્ન કરાવો છો તે મટી જાય. આમ દ્રવ્યપર્યાય વચ્ચે ભેદભેદ સિદ્ધ થાય છે. તેથી જ બાળવગેરે અવસ્થાભેદના દર્શનથી આત્મા પરિણામી છે તેવો નિર્ણય થાય છે. પાદરા
(બાળઆદિ અવસ્થાભેદ કથંચિત્ આત્માના) પૂર્વપક્ષ :- બાળાદિઅવસ્થાભેદ શરીરના છે, આત્માના નહિ. તેથી એના બળપર આત્માને શી રીતે પરિણામી સિદ્ધ કરી
-
—
—
—
—
શકાય ?
ઉત્તરપલ :- શરીર અને આત્માવચ્ચે કથંચિત્ અભેદ હોવાથી એ અવસ્થાભેદ આત્માના પણ ગણી શકાય. છે કે અન્યોન્યાનગન થયેલાઓમાં ‘આ આ છે અને આ તે છે એવો વિભાગ કરવો યોગ્ય નથી. જેમકે દૂધ અને પાણીઅંગે”
આ જ અભેદ વ્યતિરેકદ્વારા દર્શાવે છે.
ગાથાર્થ :- આત્મા દેહથી એકાન્ત અન્ય નથી. કેમકે શરીરના ઉપગ્રહમાં (=સંબંધમાં) સુખનો યોગ થાય છે. જો આત્મા અન્ય જ હોય, તો મુક્તની જેમ સુખ ન થાય.
આ આત્મા શરીરથી એકાત્તે ભિન્ન નથી. પણ કથંચિત્ ભિન્ન છે. અર્થાત્ થંચિત્ અભિન્ન છે. કારણકે આત્માનો શરીર સાથે ઉપગ્રહ(દૂધપાણી જેવો સંબંધ) થવાથી જ સુખનો યોગ-ઉપલક્ષણથી સુખદુ:ખનો યોગ–થાય છે. અર્થાત્ આત્મા
1. अन्योन्यानुगतयोरिमं च तच्चेति विभजनमयुक्तम् । यथा क्षीरपानीययोः ।
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૪ ૨૨૩