________________
. ૨૬૧ /
,
ગ
જામાવેગ
-
—
—
होउ स सत्तामेत्तेण जुज्जती णो अतिप्पसंगातो ।
मोत्तणमभिनिवेसं वत्थुसहावं ण चिंतेसि ॥ २९७ ॥ (અવતુ સત્તામાન પુતે નો અતિપ્રસન્ મુવાડીનવેરે વસ્તુમાનં ર વિસ્તાર) भवतु तस्य वहेः प्रतिनियत एव स्वभावः प्रतिनियतवस्तुविषयदाहनिमित्तं, किंतु 'स' प्रतिनियतः स्वभावो वहेः सत्तामात्रेण दाहकत्वाभ्युपगमे सति सर्वथा न युज्यते । कुत इत्याह- 'अतिप्रसङ्गात् अतिप्रसङ्गदोषापत्तेः, आपत्तिश्च वक्ष्यमाणयुक्तया । यतश्च निमित्तविशेषादित्थं युक्तिभिः प्रतिबोध्यमानोऽपि परो न प्रतिबुध्यते तं निमित्तविशेषमपाकर्त परं शिक्षयन्नाह-'मोत्तूणेत्यादि' 'मुक्त्वा' परित्यज्य 'अभिनिवेशं स्वपक्षविषयात्यन्तिकाग्रहरूपं किन्नावहितेन मनसा चिन्तयसि वस्तुस्वभावम्? येनेत्थमसंबद्धं पुनः पुनर्भाषमाणोऽस्मान् खेदयसीति ॥ २९७ ॥ अतिप्रसङ्गादित्युक्तमतस्तमेवेदानी સમર્થયતે--
सत्तामेत्तेण जलं दूरत्थंपि हु तहासहावातो । डहति जलणो य पहाणं कुणइ ण एवं नु का जुत्ती? ॥ २९८ ॥ (सत्तामात्रेण जलं दूरस्थमपि हु तथास्वभावात् । दहति ज्वलनश्च स्नानं करोति नैवं नु का युक्तिः।) दूरस्थमपि 'हुरिति निश्चये हु निश्चितं जलं-सलिलं तथास्वभावात् सत्तामात्रेण काष्ठादिकं दहति 'ज्वलनो हुतवहो दूरस्थोऽपि सत्तामात्रेण तथास्वभावात् स्नानं करोतीत्येवं न भवतीत्यत्र का युक्तिः?, नैव काचित् । कारणधर्मानुगममन्तरेण सत्तामात्रेण तथास्वभावतः कार्यकारणभावाभ्युपगमे अस्यामपि कल्पनायां बाधकानुपपत्तेः ॥२९८॥ अत्र पर आह--
णो तस्सेस सहावो किं माणं एत्थ? लोगसंवित्ती ।
सा अन्नएवि अब्भुवगमचिंताए य किं तीए ? ॥ २९९ ॥ (नो तस्यैष स्वभावः किं मानमत्र? लोकसंवित्तिः । साऽन्वयेऽपि अभ्युपगमचिन्तायां च किं तया?) स्यादेतत्, दूरस्थमपि जलं सत्तामात्रेण दहेत्, ज्वलनो वा स्नानं कुर्यात्, यदि तयोस्तत्स्वभावता स्यात्, — — — — — — — — — — — — — — — — — — —
- - - -- બૌદ્ધ :- અરે, પ્રત્યક્ષથી જ દેખાય છે કે અનિ કોઇકને બાળે છે અને કોઇકને બાળતો નથી. તો પછી એમ કેમ કહો છે કે દાહકાર્યના ભાવ અને અભાવનું પ્રત્યક્ષદર્શન સંભવે નહિ.
આ અંગે આચાર્યવર ઉત્તર આપે છે.
ગાથાર્થ :- સૂફાલાકડાઆદિ અમુક નિયત વસ્તુઓમાં જ દાહકાર્ય થાય છે, તે પ્રત્યક્ષથી દેખાય છે, તેથી તેઅંગે કોઈ વિવાદ નથી, પરંતુ તે દાહ અમુક નિયત જ વસ્તુઓમાં પ્રત્યક્ષથી દેખાય છે, બીજામાં નહિ, તે શી રીતે સંભવે ? આ અંગે જ બધા વાદીઓને પરસ્પર મતભેદ છે. તેમાંય તમારાં પૂર્વોક્ત સ્વભાવવાદથી ઉપરોક્ત પ્રતિનિયત વ્યવસ્થા યુક્તિસંગત ઠરે નહિ એજ અમે પૂર્વોક્ત તર્કથી સિદ્ધ ક્યું છે.
બૌદ્ધ :- કેમ યુક્તિસંગત ન હૈ? “દાહ પ્રતિનિયત વસ્તુઓમાં જ થાય છે. તેમાં નિયામક્તરીકે અગ્નિનો તેવો સ્વભાવ હાજર છે જ, તેથી નિયામક સ્વભાવના કારણે ઉપરોક્ત પ્રતિનિયત વ્યવસ્થા યુક્તિસંગત ઠરે જ છે. (મૂળમાં “તુ જકારઅર્થક છે.) ર૬ાા
અહીં આચાર્યવર કહે છે
ગાથાર્થ :- (ઉત્તરપક્ષ) ભલે, અનિનો તેવો સ્વભાવ જ પ્રતિનિયતવસ્તુના દાહમાં કારણ હો પરંતુ “અનિ પોતાની હાજરીમાત્રથી દાહક છે તેવી માન્યતા હોય તો આ સ્વભાવ સંગત ન ઠરે. કેમકે અતિપ્રસંગનો દોષ છે. આ આપત્તિ હવે પછી બતાવાતી યુક્તિથી સિદ્ધ છે. (આમ અનેક યુક્તિઓ બતાવવા છતાં જે નિમિત્તવિરોષને પામી બૌદ્ધ સમજતો નથી, અને પોતાનો તંત છેલો નથી, તે નિમિત્ત વિશેષ દૂર કરવાના આશયથી બૌદ્ધને શિખામણ આપતા કહે છે) “મોકૂણં' ઈયાદિ. હે બૌદ્ધા તમે પોતાના પક્ષ પ્રત્યેના અત્યંત આગ્રહરૂપ અભિનિવેશને છેડી સાવધાન થઈ વસ્તુસ્વભાવનો વિચાર કેમ કરતા નથી ? અને આમ અસંબદ્ધ વાત વારંવાર કરી અમને ખિન્ન કરે છે ? મારા
(વિપરીત સ્વભાવની લ્પનાથી સ્વભાવવાદનું ખંડન). આચાર્યવેરે ઉપર અતિપ્રસંગની આપત્તિ આપી. હવે તેજ આપત્તિનું સમર્થન કરે છે.- ગાથાર્થ :- (મૂળમાં “હુપદ નિશ્વયાર્થક છે.) દૂર રહેલું પણ પાણી તથાસ્વભાવથી જ હાજરીમાત્રથી લાકડાવગેરેને બાળે, અને દૂર રહેલો પણ અગ્નિ તથાસ્વભાવથી હાજરીમાત્રથી નાનકાર્ય કરે તેવું થતું નથી. અહીં શું યુક્તિ છે ? અર્થાત્ કઈ યુક્તિ નથી. તાત્પર્ય :- કારણધર્મના અનુગમ વિના અને તથાપરિણામવાદના સ્વીકાર વિના માત્ર તથાસ્વભાવથી સત્તા માત્રથી કાર્યકારણભાવ સ્વીકારવામાં તો પાણીને દાહક અને અગ્નિને નાનાઁ માનવામાં પણ કઈ બાધક આવશે નહિ. પર૯૮
અહીં બૌદ્ધ સ્વબચાવઅર્થે દી પડે છે– - ગાથાર્થ :- (બૌદ્ધ) તેનો(પાણીનો) આ(દહન) સ્વભાવ નથી. (ઉત્તરપક્ષ) અહીં શું પ્રમાણ છે? (બૌદ્ધ)લોકસંવિત્તિ જ પ્રમાણ છે. (ઉત્તરપક્ષ) એ તો અન્વયઅંગે પણ છે. અને અભ્યપગમના વિચારમાં તેનાથી(લોક્સંવિત્તિથી) શું પ્રયોજન છે ?
- બૌદ્ધ :- એમ પણ બને કે, દૂર રહેલું પાણી હાજરીમાત્રથી બાળે અથવા અગ્નિ ખાન કાર્ય કરે જો પાણી અને અગ્નિનો તેવો સ્વભાવ હોય. પરંતુ તે બન્નેનો તેવો સ્વભાવ જ નથી. તેથી એવું થવાના અતિપ્રસંગની આપત્તિ નિરર્થક છે.
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૮૭