SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ anશ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ animaaohMmatanamaminaraohommonomination ખંધ ધરી ખરદૂષણ ભૂપ, પ્રતિમા મેલી તવ જલકૂપ; ગયો કાલ જલમાંહી ઘણો પ્રતિમા પ્રગટી હવે તો સુણો. ૧૨. એલગપુર એલગદે રાય, કુષ્ટી છે ભૂપતિની કાય;, ન્યાયતંત નવિ દંડે લોક, પૃથિવી વરતેં પુણ્યસિલોક. ૧૩. રાયતણે શિર મોટો રોગ, રમણીભર નવિ નિદ્રા જોગ; રોમ રોમ કીડા સંચરે, રાણી સવી નિદ્રા પરિહરે. ૧૪. જે કીડાનો ઠામજ જિહાં, તે પાછા વલી મેલે તિહાં; જો નવિ જાઈ તેહને ઠાય, તતખણ રાજા અચેતન થાય. ૧૫. રાય રાણી સંકટ ભોગવે, કરમે દોહલા દિન જોગવે; રયણીભર નવિ ચાલે રંગ, દિસે કાયા દીસે ચંગ. ૧૬. એક વાર ય ગજ રથ પરિવર્યો, રમવા રવાડી સંચર્યો; સાથે સમરથ છે પરિવાર, પાળા પાયકનો નહીં પાર. જાતાં ભાણ મથાળે થયો, મોટી અટવીમાંહે ગયો; થાકો રાજા વડ વિશ્રામ, છાયા લાગી અતિ અભિરામ. ૧૮. લાગી તૃષા નિર મન ધર્યું, પાણી દીઠું ઝાબલ ભર્યું; પાની પીધો ગલર્સે ગલી, હાથ પગ મુખ ધોયા વલી. કરી રયવાડી પાછા વલ્યો, પહેલાં જઇ પટરાણી મલ્યો; પટરાણી રલિયાત થઇ, થાક્યો શય્યા પોઢ્યો જઇ. આવી નિદ્રા રયણી પડી, પાસે રહી પટરાણી વડી; હાથ પાય મુખ નીરખે જામ, તે કીડા નવિ દેખે ઠામ. રાણી ને મન કૌતુક વસ્યો, હરખી રાણી હિયડે હસ્યો; જાગ્યો રાજા આલસ મોડ, રાણી પૂછે બે કર જોડ. સ્વામી કાલ રમવાડી કિહાં, હાથ પાય મુખ ધોયા જિહાં; તે જલનો કારણ છે ઘણો, સ્વામી કાજ સરસેં આપનો. ૨૩. રાજા જંપે રાણી સૂણો, અટવી પંથ અછે અતિ ઘણો; વડ તીર ઝાબલ જલ ભર્યો, હાથ પાય મુખ ધોવન કર્યો. ૨૪. yyyy: ૬ ૮ Oyyyyyyyyyyyyyyyyyyyyyyyyy
SR No.006032
Book TitleJain Shwetambar Tirth Antariksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Balchandra Sahityachandra Hirachandra
PublisherSiddhi Bhuvan Manohar Jain Trust
Publication Year2014
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy