________________
9
અદભુત અને ચમત્કારપૂર્ણ દેવાધિદેવ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાન શ્રી શિરપુર (વિદર્ભ દેશ)
છે
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનને પધરાવવા માટે રાજાએ બંધાવેલું મૂળ જિનાલચ (જેમા ભગરાન પધાર્યા ન હતા)
ક
બગીચામાં આવેલ પ્રાચીન મંદિર
આ મંદિર બાંધવામાં ઈંટ, ચુના, માટીનો જરા પણ ઉપયોગ કર્યો નથી, પત્થરોનો એકબીજા સાથે કળાપૂર્વક જોડી દેવામાં આવ્યા છે. ફોટામાં મંદિર ઉપર જે ઈંટવાળો ભાગ દેખાય છે તે ભાગ મંદિરનો મૂળ પત્થરવાળો ભાગ તૂટી જવાથી પાછળથી રીપેર કરવામાં આવેલો છે.
(વિદર્ભ દેશ)