________________
૧૪
શ્રમણ ભગવાન મહાવીર
આગળ ચાલીને ડાબી બાજુ જે રસ્તો આવે તે રસ્તે વળી જજે આજની લગભગ આ મનોદશા જ્યારે નયસારના જીવનની કેવી પ્રશંસનીય ઉદારવૃતિ ! નયસારની વિનંતીથી સાધુ મુનિરાજે એગ્ય નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરી લીધી. બાજુમાં બેસીને સાધુ ધમની મર્યાદાને બાધ ન પહોંચે તે પ્રમાણે ગોચરી વાપરી. નયસાર તેમજ સેવકોએ પણ અટવી જેવા પ્રદેશમાં તપસ્વી મુનીવરની ભકિતને લાભ મળવા બદલ વારંવાર પરસ્પર અનુમોદન કરતાં જમી લીધું. ભેજન થઈ ગયા પછી નયસાર પિતાનાં કેઈસેવકને મુનિરાજે સાથે માર્ગ બતાવવા ન મોકલતાં “મને આ ઉત્તમ લાભ ક્યાંથી મળે” આ ભાવનાના ગે પિતે જ મુનિવર સાથે ચાલ્યા, રસ્તે ચાલતાં ચાલતાં મુનિવરોએ નયસારના આત્માની યેગ્યતા પારખી લીધી અને ધર્મોપદેશ શરૂ કર્યો.
કર્મપ્રવાહની પરંપરાનું કારણ આમાં અનાદિ છે, એને સંસાર અનાદિ છે અને સંસારના કારણરૂપ કર્મસંગ પણ પ્રવાહની અપેક્ષા અનાદિ છે. રાશી લાખ છવાયોનિ અથવા ચારગતિમાં પરિભ્રમણ કરવું એ આત્માને ભૂલ સ્વભાવ નથી એમ છતાં અનાદિકાલીન કર્મસત્તાના કારણે સંસારમાં પરિભ્રમણ કરતાં અનંત પુદ્ગલ પરાવર્તન જેટલે કાળ આત્માએ પસાર કર્યો છે. હજુ પણ જ્યાં સુધી આત્માને આત્મસ્વરૂપનું ભાન નહિ થાય ત્યાં સુધી એ પરિભ્રમણ સતત ચાલુ રહેવાનું છે. કર્મના કારણે કોઈ પણ ગતિમાં જન્મ લેવો પડે છે.