________________
શ્રમણ ભગવાન મહાવીર
(સંસારી આત્મા ) એ જ પરમાત્મા થાય છે એ વાત પણ એટલી જ બરાબર છે. પરમાત્મા એ અનાદિથી પરમાત્મા જ છે અને જીવા એ સદાય જીવાત્મા જ રહે છે, એવું કે દનિકાનું કથન કેટલે અંશે સત્ય છે ? તે ઘણુ વિચારણીય છે.
અભવ્ય-જાતિભવ્ય અને ભવ્ય શ્રમણ ભગવાન મહાવીર, મહાવીરના ભાવમાં વરમાત્મા–તીર્થકર દેવાધિદેવ-ચાવતુ સિદ્ધ બુદ્ધ મુક્ત નિરંજન નિરાકાર થયા, પરંતુ એ ભગવાન મહાવીરને આત્મા અનાદિ કાળની અપેક્ષાએ તે આપણા જેવા કર્મના આવરણવાળે અશુદ્ધ, સંસારવર્તી રાસી લાબ જવનિ કિંવા ચારગતિમાં પરિભ્રમણ કરનાર જીવાત્મા હતા. અખિલ વિશ્વમાં વર્તતા અનંત જીવાત્માઓ પૈકી અમુક આત્માઓ એવા હોય છે કે જેમને જીવાત્મા ગમે તેવી ઉચ્ચ કક્ષાની બાહ્ય સાધન સામગ્રી પ્રાપ્ત થાય તે પણ પરમાત્મજ્ઞા અને તેને અંતરંગ અને સભ્યશ્રદર્શન વગેરે સદ્ગુણ પ્રાપ્ત કરવા માટે અગ્ય છે. આવા જીવાત્માએને “ભવ્યરના નામથી જેન ફરનાં સંબોધવામાં આવ્યા છે. અમુક જીવાત્માઓમાં પરમાત્મા અને તેના અંતરંગ સાધને સમ્યગ્ગદર્શન વગેરે સદગુણે પ્રાપ્ત કર વાની યોગ્યતા હેવા છતાં પંચેન્દ્રિયપણું, મનુષ્યત્વ, વિચારશક્તિ અને તેને લાયક બહિરંગ સાધને પ્રાપ્ત થતાં નથી. જેથી પરમાત્મા શ્રેગ્યતા છતાં અનાદિ-અનંતકાળ પર્યત પરમાત્મદશાથીએ જીવાત્માઓ વંચિત રહે છે. અન્ના પ્રકારના આત્માઓને “જાતિભવ્ય કહેવામાં આવ્યા