________________
॥ णमोत्युणे समणस्त भगवओ महावीरस्स ।।
સાIિdG];ZJ]] (H).
પૂઆચાર્ય શ્રીમદ્વિજયધર્મસૂરીશ્થજીદાહાણs.
પ્રથમ નયસારનો ભવ થાને ભગવાન મહાવીરને
મહાવીર બનવાના પુન્ય-સમયને પ્રારંભ
જીવાત્મા એ જ પરમાત્મા સર્વનયશુદ્ધ સનાતન જૈન શાસનના મતખ્ય પ્રમાણે પર માત્મદશાએ પહેચેલા કેઈપણ આત્મા અનાદિથી પરમાત્મા નથી હોતા. પરંતુ સંસારી જવામા સમ્યગદર્શન-જ્ઞાનચારિત્રની ક્ષાયિકભાવે આરાધના કરવા દ્વારા પરમામદશા પ્રાપ્ત કરે છે. સર્વથી પહેલે કણ આત્મા પરમાત્મા થયે? , એ પ્રશ્નના પ્રત્યુત્તમાં “પ્રવાહની અપેક્ષાએ પરમાત્મા અનાદિ છે એ વાત જેમ યથાર્થ છે તેમ વ્યકિતની અપેક્ષા એ જીવાત્મા