________________
એ બેલ
જેઓએ પોતાના જીવનને જૈન ધર્મની આરાધનાથી શણગાર્યું અને આજે અમારા જેવા મળકાને પ્રેરણાદાયી પાથેય રૂપ બન્યું છે. તેવા સ્વ. લીલાવતીબેનના જન્મ અમદાવાદની ગુસાપારેખની પોળના કુલીન અને ધર્મ શ્રાવક કુટુંબમાં થયા હતા. પિતાશ્રીનું નામ માધવલાલ હીરાચંદ શાહ અને માતુશ્રીનું નામ સાકુબેન હતું. જીવનના વિકાસમાં પ્રાથમિક આલબના હતાં નિયમિત દેવ-ગુરુ ધર્મની આરાધના, અભક્ષ્ય અન તકાયાદિ પાપપેાષક આહારને ત્યાગ, તેમના લગ્ન (સ્વ. ડાહ્યાભાઈ સુતરીયા અને મેતીબેન ડાહ્યાભાઈ સુતરીયાના · સુપુત્ર) શ્રી મણીભાઈ સુતરીયા સાથે થયેલાં, સાસરે પણ શુભ આલંબનેાને મળે ધાર્મિક સ ંસ્કારો
દૃઢ થતા ગયા.
તેમની ૨૮ વર્ષની વયે તેમના પતિ મણીભાઈનું અવસાન થયું! ધર્મે જેમને ટકાવી રાખ્યા હતા, તેમણે સુખ સગવડ માન-માયાને બાજુમાં મુકી, વૃદ્ધ સાસુ-સસરા સમગ્ર કુટુંબની સેવા અને વૈયાવચ્ચ કરતાં બાળકને આચરણ દ્વારા ઉચ્ચ સંસ્કારો રેડયા, તેમના જીવનની ઇમારત ધર્મના પાયા પર ચાઇ-ધાર્મિક વાંચન અને અનુષ્ઠાને જિગીના અંતિમ દિન સુધી ટકાવી રાખ્યા, યથાશકય સુપાત્ર દાન, ભક્તિ-સેવા-વ્યાખ્યાન શ્રવણ, પ્રતિક્રમણુ આ ખધુ એમના જીવનમાં વણાઈ ગયું હતું. ઉપધાન તપ,