________________
અને વાચકે ભગવાન મહાવીરના પાછલા ભવેના જીવન પ્રસંગેનું ચિંતન-મનન કરીને પિતાને જીવનપંથ પણ નિર્મળ અને ઉજજવળ બનાવવા કટીબદ્ધ થઈ તે દિશામાં પુરુષાર્થ કરે એમ ઈચ્છું છું.
પ્ર”ન : ભરતક્ષેત્રનું નાન ભરત ચર્વર્તી ઉપરથી પડ્યું એમ કહેવામાં આવ્યું છે. પણ તે ખાસ વિચારણા માગે છે. જે એ માન્યતા સ્વીકારીએ તો ક્ષેત્રનાં નામો શાશ્વત હોય છે એમ જે કહેવાય છે તેનું શું ?
યશોદેવ સૂરિ ૨૦૪૩