________________
આજ સુધી કરેલી મારી તીવ્ર તપશ્ચર્યાના ફળમાં મને હવે પછીના ભાવમાં એવું કાંયિક બળ પ્રાપ્ત થાઓ કે મારી હાંસી કરનાર વિશાખાનંદીને ઠેકાણે કરી શકું.”
નિયાણું બાંધવું એ એક ઉગ્ર પ્રકારનું પાપ છે એટલું જ નહિ પણ જીવનમાં નિયાણુની વૃત્તિ પ્રગટ થવી એ પણ એક પ્રકારનું પ્રબલ ભાવ પાપ છે.
ભગવાનને આત્મા સત્તરમા ભાવમાં દેવલોકમાં રહી અઢારમા ભવે ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકે જન્મ્ય, ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં અમાપ શકિત, વિશાળ સત્તા, વિપુલ વૈભવ અને ભૌતિક સુખના અનેક સાધને પ્રાપ્ત કર્યા પછી, રાશી લાખ વર્ષ સુધી ભેગેપભેગમાં તે રચ્યા પચ્યા રહ્યા અને પરિણામે જે કર્મ બંધ થયે તેને એ જીવને ભારે ઉગ્ર દંડ આપ પડે. ત્રિપૃષ્ઠ વાસુદેવના મૃત્યુ બાદ ભગવાનને આત્મા ઓગણીસમાં ભવે સાતમી નરકમાં ગયે. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે વીસમા ભવે તિર્યંચનિમાં સિંહ તરીકે તેને જન્મ થયે. અને તે પછી–એકવીસમા ભવે પાછે તે જીવ ચેથી નરકમાં ઉત્પન્ન થયે. આ રીતે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવ વખતે જે કર્મો બાંધ્યાં તેની ભારે શિક્ષા અસંખ્યાતા વરસ સુધી સહન કરવી પડી. તે પછી ઉત્તરોત્તર એ આત્માને વિકાસ થતો રહ્યો અને સત્તાવીસમા ભવે તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું. કઈ મહાન તત્વ કયાંક કહ્યું છે કે your joy is your sorrow unmasked' ella's