________________
૪૮
શ્રદ્ધા અખંડ હોય તે અમુક સજોગામાં તે વસ્તુ ક્ષમ્ય છે પરંતુ શ્રદ્ધાથી પતિત થવું એ વસ્તુ જીવના માટે ભારે ખતરનાક છે. આવા વિવેકભ્રષ્ટ થનાર માનવીનું પછી અનેક રીતે પતન થાય છે. મરિચિમાં અહંભાવ પ્રગટ થયા પછી એક પગલુ તે ચૂક્યા અને શ્રદ્ધાના દીપને બુઝાવી તેના થનાર શિષ્ય કપિલને કહ્યું કે ‘સાધુના માર્ગમાં પણ ધમ છે, અને મારા માર્ગોમાં પણ ધર્મ છે.' આ રીતે સૂત્ર વિરૂદ્ધ પ્રરૂપણા કરવાના કારણે ભગવાનના આત્માએ દીર્ઘ સ ંસાર ઉપાર્જન કર્યાં અને તે પછીના ખાર ભુવા પયંત તેમનું ઠેકાણું ન પડયુ’. માચાર ભ્રષ્ટતા કરતાં ઉસૂત્ર પ્રરૂપણામાં અનેક ગણું વધારે પાપ છે.
ભગવાનના આત્માએ સેાળમા ભવે ભરતક્ષેત્રના રાજગૃહ નગરમાં વિશ્વની રાજાના બંધુ વિશાખાભૂતિના પુત્ર વિશ્વભૂતિ તરીકે જન્મ લીધેા. સંસારના કાવાદાવા, કપટબાજી અને છલ પ્રપંચના કારણે અસહ્ય આધાત થતાં વિશ્વભૂતિએ ચારિત્ર ધર્મ અંગીકાર કર્યાં અને તેનું સુ ંદર પાલન પણ કર્યું. સાથે સાથે એક એક મહિનાના ઉપવાસ પણ ર્યાં. આ રીતે, એ ભવમાં તેણે મહાન તપ કર્યું. પણ નિમિત્ત મળતાં ભાન ભૂલીને ચિંતામણિ રત્નરૂપ તપના ફળને કાણીકેાડીના અદલામાં વેચી માર્યું.
તપની મહત્તા અને ચાગ્યતા વિષે જૈન દર્શનમાં ઘણી ઘણી વાતા કહેવાયેલી છે. પૂર્વ કર્માંને ખાળવામાં તપ પ્રજવલિત અગ્નિ રૂપ છે. તપના સાચા હેતુ જીવનમાં ઊંડા