________________
(૧૧) પાંચસે વિપુલમતિ મનપર્યવજ્ઞાની સાધુઓ (૧૨) ચાર વાદલબ્ધિમાં નિપુણવાદી સાધુઓ (૧૩) સાતસે તેજ ભવમાં મુક્તિગામી સાધુઓ (૧૪) ચૌદસે તેજ ભવમાં મુક્તિગામી સાધ્વીએ (૧૫) આઠસો અનુત્તર વિમાનમાં એકાવતારી તરીકે
ઉત્પન્ન થનારા સાધુઓ
૬. શ્રમણ ભગવાન મહાવીરના ઉપાસક
રાજા-મહારાજાઓ (૧) રાજગૃહીના રાજા શ્રેણિક (અપરનામ ભંભસાર .
અથવા બિંબિસાર) (૨) ચંપાનગરીના રાજા અશચંદ્ર (અથવા કેણિક) (૩) દીશાલીના રાજા ચેટક (૪) કાશી દેશના નવ મલકી જાતિના ગણતંત્ર રાજવીએ (૫) કેશલદેશના નવ લચ્છવી જાતિના ગણતંત્ર રાજવીઓ (૬) અમલકપા નગરીના વેત રાજા (૭) વતભય પત્તનના ઉદાયન રાજા (૮) કૌશાંબીને શતાનિક રાજા તથા ઉદાયનવત્સ (૯) ક્ષત્રિયકુંડના નંદિવર્ધન રાજા (૧૦) ઉજજયિનીના ચંડપ્રદ્યોત રાજા (૧૨) હિસ્રલય પર્વતની ઉત્તર તરફ પૃષ્ઠ ચંપાના
- શાલ અને મહાશાલ (૧૨) પિલાસપુરના વિજય રાજા (૧૩) પિતનપુરના પ્રસન્નચંદ્ર રાજા