________________
સંયમાર્થી મહાનુભાવ માટે માતા-પિતાની અનુમતિ ૩૩૭ minimum હિયાતી પર્યત સંયમ ન ગ્રહણ કરવું એ ઊચિત છે આ વિચાર-નિર્ણય કરે તે કોઈ રીતે હિતાવહ નથી. સંચમાથી મહાનુભાવ માટે માતા-પિતાની
અનુમતિ સાથે આશીર્વાદ મુમુક્ષુ મહાનુભાવે માતા-પિતાની સંમતિ તેમજ તેમના આશીર્વાદ પૂર્વક સંયમ ગ્રહણ કરવું અને મેક્ષના પવિત્ર માર્ગની આરાધના કરવી એ સર્વશ્રેષ્ઠ રાજમાર્ગ છે. એમ છતાં સંયમ લેનાર મહાનુભાવ એગ્ય ઉંમરના હોય અને માતા-પિતાની સંમતિ મેળવવાને વારંવાર વારતવિક રીતે પ્રબલ પ્રયાસ કરવા છતાં તીવ્રસ્નેહ-રાગાદિના કારણે માતા પિતાની સંમતિ ન મળે, તે હિતાહિતને વિચાર કરી વિના સંમતિથી તે મહાનુભાવ સંયમ ગ્રહણ કરવાને અધિકારી છે. એ પ્રમાણે પંચવસ્તુ વગેરે અનેક ગ્રંથમાં શ્રી હરિ. ભદ્રસૂરિજી મહારાજ વગેરે પૂર્વાચાર્યોએ વિશદ રીતે ઘણું સુંદર સ્પષ્ટીકરણ કરેલ છે.
ગર્ભનું પાલન-પોષણ માતાના ગર્ભાશયમાં બિરાજમાન પરમાત્માએ જે અભિગ્રહ ગ્રહણ કર્યો તે અંગે સંક્ષેપમાં જરૂરી મુદ્દા પૂરતું વિવેચન અહીં કરવામાં આવ્યું. માતા ત્રિશલા ગર્ભના પિષણ માટે જે હિત, મિત અને પર્યા હોય તે રીતે જ આનંદમાં પિતાને સમય પસાર કરે છે. બેલવામાં ચાલવામાં તેમજ હર કોઈ પ્રવૃત્તિમાં ગર્ભની ક્ષેમકુશલતાનું માતાજી સંપૂર્ણ પણે ધ્યાન રાખે છે. અને મેટા ભાગે પ્ર. ભ ભ ૪૧