________________
૩૩૦
શ્રમણ ભગવાન મહાવીર હોય એ વિચારણાશકિતને જૈન દર્શનમાં હેતુવાદ પદે શિકી સંશા એવું નામ આપવામાં આવેલ છે. જે છવાત્માઓમાં ભૂત-ભવિષ્યને વિચાર કરવાની જે શક્તિ છે તે શક્તિને જેનશાસનમાં “દીર્ઘકાલિકી સંજ્ઞા'નું નામ આપવામાં આવેલ છે. અને ભૂત ભવિષ્ય તેમજ વર્તમાન વિચાર કરવાની શક્તિમાં પણ જે આધ્યાત્મિક ભાવના પ્રધાનતાવાળી શકિત છે, એ શકિતને “દુષ્ટિવાદોપદેશિકી એવું નામાભિધાન આપવામાં આવેલ છે. ઝાડપાન વગેરે એકેન્દ્રિયથી લઈ અળશીયા વિષ્ઠાનાં કડા, કડી, મકડી, જુ, માંકડ, માખી, મચ્છર, પતંગીયા અને વાતાવરણમાં પેદા થનાર દેડકા, ઉંદર, માછલા, વગેરે અસંશી પંચેન્દ્રિય સુધીનાં બધાય મુદ્ર અને વિશિષ્ટ મને બળ નથી હોતું, અને તેથી ભૂતભાવિને-તેમજ આત્મકલ્યાણને વિચાર કરવાની એ જેમાં શકિત નથી, પણ નારકી, (ગર્ભજ) તિર્યંચ, દેવ અને (ગર્ભજ) મનુષ્ય આ ચારેય પ્રકારમાં સંજ્ઞી પંચે. ન્દ્રિય પ્રકારના જમાં મનોબળ અવશ્ય હોય છે. ગર્ભાશયમાં મૃત્યુ થાય તો કેઇવાર દેવ અથવા
નરક ગતિને પણ સંભવ આ મનોબળ માતાની ક્ષિ માંથી જન્મ થયા પછી પ્રાપ્ત થાય છે. એવું કઈ માને તે તે બરાબર નથી. જૈન દર્શનનાં પ્રતિપાદન પ્રમાણે કેઈપણ જીવાત્મા નારકી, તિર્યંચ મનુષ્ય અને દેવભવમાં સંજ્ઞી પંચેન્દ્રિય તરીકે ઉત્પન્ન થયા બાદ અન્તર્મુહૂત એટલે બે ઘડી અડતાલીશ મિનિટથી પણ