________________
૧૫૧
બાવીશ ભનું સરવૈયું. સત્તરમા દેવના તથા ૧૮માં વાસુદેવના ભવ સિવાય બહુધા બાહ્ય-અત્યંતર ઉભય પ્રકારે દુઃખને ભાગી બની ગયે.
વિકાસક્રમમાં આરેહ-અવરેહ કઈ પણ ભવ્યાત્માને સંસાર-અટવીમાં પરિભ્રમણ કરતાં કરતાં અનંતાનંત પુદ્ગલ-પરાવર્તન (અનંત કાળ) વ્યતીત થયા બાદ જ્યારે ભાવસ્થિતિને પરિપાક થાય છે. ત્યારે સમ્યગ્દર્શન વગેરે રત્નત્રયીની આરાધનાને વેગ મળે છે.
પરંતુ એ રત્નત્રયી જ્યાં સુધી ક્ષાયિકભાવ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી હરેક ભવ્યાત્મામાં યાવત્ ભાવમાં તીર્થકર પદ પ્રાપ્ત કરનાર મહાન આત્મામાં પણ અનેક પ્રકારના પલટાઓ આવ્યા કરે છે
સમ્યગ્દર્શનાદિ પ્રાપ્ત થયા બાદ સામાયિકદિ આવશ્યક કરણોનું આલંબન જોરદાર હોય તે તે ક્ષયે પશમ ભાવમાંથી ક્ષાયિકભાવની આરાધના પ્રાપ્ત થવામાં વિલંબ નથી. થત.
પણ જે સામાયિકાદિ આવશ્યક કરણીનું જોર ન હોય અને સાથે સાથે પ્રતિકૂલ નિમિત્તો મળ્યા બાદ આત્મા સજાગ ન રહે તે આરાધક ભાવમાંથી આત્મા વિરાધક ભાવમાં ચાલ્યું જાય છે.
વિકાસકમ આ રીતને હોવા છતાં એટલું ચકકસ છે કે એક વાર પણ જે બે ઘડી જેટલો સમય અંતરાત્મામાં