________________
વાસુદેવના નામ-સમય–ગતિ
૧૨૯
નવાણું હજાર, પાંચસે ચોરાસી (૫,૬૮,૯,૫૮૪) રેગને નિરંતર ઉદય-ભેગવટે વિદ્યમાન હોય છે.
- નારક જીવાની અશરણુ દશા આપણું શરીરમાં એકાદ સામાન્ય રોગ થાય છે તે પણ આપણાથી સહન થતું નથી....અને એ રોગનું નિવારણ કરવા માટે શક્ય હોય એટલા બધાય ઉપાયે કરીએ છીએ. - જ્યારે આ નરકના જીને એક સાથે લાખે અને કેડો ભયંકર દર્દીને ભેગવટે નિરંતર ચાલુ હોય છે, એ દર્દના નિવારણ માટે એ નરકના સ્થાનના વૈદ્ય, ડેકટર, કે ઔષધ વગેરે કઈ ઉપાય હોતું નથી, બે અક્ષર આશ્વાસન કિવા શાન્તિના સંભળાવનાર માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, મિત્ર, કે સ્વજન વગેરે કેઈની પણ હાજરીને અભાવ હોય છે. વધુમાં આજુબાજુનું વાતાવરણ પણ શાન્તિને બદલે અશાન્તિમાં જ ઉમેરે કરનારું હોય છે.....
બીજી વાત એ છે કે...વર્તમાનમાં મનુષ્યનું આયુષ્ય પ્રમાણ લગભગ પણ-સે વર્ષનું મર્યાદિત હોય છે...
જ્યારે આ નારકીના જેનું આયુષ્ય પણ તેત્રીસ સાગરેપમ સુધીનું હોય છે. જૈનદર્શનમાં કથન પ્રમાણે અસંખ્ય વર્ષોને એક પ પમ....અને દશ કલાકેડી (કોડને કોડથી ગુણતાં આવે એટલા) પલ્યોપમને એકમ સાગરેપમ કાળ થાય આવા ૩૩ સાગરોપમનું આયુષ્ય ત્યાં હોય છે. શ્ર. ભ. મ. ૧૫