________________
૧૨૬
શ્રમણ ભગવાન મહાવીર
– કર્યા કર્મ કેઈને પણ ન છોડે... .
-ભલે રાજા હાય, મહારાજા હેય, ચકવતી કે ખુદ ભાવિ તીર્થકર થનાર આત્મા હોય !
-કર્મને કાયદે બધે જ નિષ્પક્ષ અટલ અને સુવ્યવસ્થિત રીતે ચાલે છે.
-ત્યાં કોઈ લાગવગ કે લાંચ-રૂશ્વત ચાલતી નથી. -માટે તીવ્ર કર્મ બંધન ન કરે ! -સાવધાન રહે !
mommmmmmmmm
ધમવાણી એક જ પિતાના પુત્રી વચ્ચે પણ વૈમનસ્ય પ્રગટ કરનાર તેમજ અસત્ય અને અનીતિ વગેરે ઉન્માર્ગની પર પરાનું પોષણ આપનાર, ધન ધાન્ય વગેરે નવ પ્રકારના પરિગ્રહની મમતા છે. આ પરિ. ગ્રહની મમતા, એજ આત્માની જ્ઞાન-દર્શન-ચારિ– ત્રની સંપતિ લુંટી લીધી છે આવા કારણે આ નવે પ્રકારનાં પરિગ્રહની મમતાના પાશમાંથી મુમુક્ષ. આભાએ સર્વથા દૂર રહેવા નિરંતર જાગૃત રહેવું જોઈએ,