________________
અઢારમા ભવનુ` સ’હાવલાકન
૧૨૧
ત્રિપૃષ્ઠ વાસુદેવનું આયુષ્ય
ત્રિપૃષ્ઠ વાસુદેવનું કુલ આયુષ્ય ચારાશી લાખ હતું. તેમાં પચીશ હજાર વર્ષ કુમાર અવસ્થામાં પચીશ હજાર વર્ષે મંડલિક રાજા તરીકેના પસાર ર્યાં. એક હજાર વર્ષે દિવિજય કરવામાં ગાળ્યાં. બાકીના ત્યાસી લાખ એગણ પચાશ હજાર વ વાસુદેવપણામાં વ્યતીત કર્યાં. આ રીતે ૮૪ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી તીવ્ર રૌદ્ર ધ્યાનના કારણે બાંધેલા અતિનિકાચિત અશુભ કર્માંના કટુ વિપાકે, ભગવવા સાતમી નરકમાં ઉત્પન્ન થયા.
વર્ષનું
રહ્યા.
ભગવાન મહાવીરદેવને ૧૮ મા ભવ પૂર્ણ થયા. પ્રથમ નયસારના ભવમાં પ્રકટેલ સમ્યગ્દર્શનની દિવ્ય જ્યોત ઉપર મિથ્યાત્વના ગાઢ પડળેા વ્યાપી ગયા. પ્રકાશ તિાહિત થયો. બાહ્ય દુઃખની ચરમસીમાએ આત્મા પહેાંચી ગયા.... મેહરાજા સાથેના સંગ્રામમાં પીછેહઠ કરી પરાજિત બન્યા.... કની મજબૂત જ જીરામાં જડાયા. અને પોતાના કરેલા દુષ્કર્માની કારમી શિક્ષા ભાગવવા માટે નરકમા જઇ ત્યાં તીવ્રતમ દુ:ખા, પ્રગાઢ યાતનાઓ અને અસહ્ય વેદનાઓને અશરણપણે ભગવવા લાગ્યા. ભવિષ્યમાં જગત આખાને શરણુ આપવાની યોગ્યતા ધારણ કરનાર પ્રભુના આત્મા કર્મની આગળ પામર અશરણુ બની ગયો !
એમ છતાં જગતના પ્રાણીઓને આત્માઓને ધ આપી રહ્યો કે