________________
શ્રમણ ભગવાન મહાવીર
સાથે પોતાની મજાક કરનાર વિશાખાનની ઉપર ઉત્પન્ન થયેલા વધુ પડતા રેષને કારણે તે જ અવસરે નિયાણું કર્યું કેસંયમ ગ્રહણ કર્યા બાદ આજ સુધી કરેલી મારી તીવ્ર તપશ્ચર્યાના ફળમાં મને હવે પછીના ભાવમાં એવું કાયિક બળ પ્રાપ્ત થાઓ કે મારી હાંસી કરનાર આ વિશાખાનન્દીને ઠેકાણે કરી શકું.” પરિણામની આ મલિન ધારા પ્રગટ થયા પછી લગભગ એક ક્રોડ વર્ષ પર્યત વિશ્વભૂતિ સાધુવેશમાં રહ્યા, પરંતુ તેટલા લાંબા કાળ દરમિયાન અને છેવટ આયુષ્યની પૂર્ણાહુતિ પ્રસંગે પણ પિતાની હદ ઉપરાંતની પૂર્વોક્ત મલિન પરિણતિને પશ્ચાત્તાપ ન થયે અને આચના કર્યા સિવાય આયુષ્ય પૂર્ણ કરી સત્તરમાં ભવે સાતમા શુક દેવલેકમાં મહદ્ધિક દેવ તરીકે ઉત્પન્ન થયાં.
કે
હું અભિમાન એ આત્માની પ્રવૃત્તિના પંથમાં !
ભયંકર પથ્થરની પ્રતિબંધક શિલા છે. વિનય { ગુણના અમૃતને વિનાશ કરે છે. અને અંત- 3
રંગ વિવેક ચક્ષુમાં અંધકાર પ્રગટ કરે છે. હું { આવા અભિમાનને સુજ્ઞ માનવે એક ક્ષણ ?
માટે પણ સ્થાન આપતા નથી.