________________
૬૪
શ્રમણ ભગવાન મહાવીર
yo im
ઘણા ઘણા આગ્રહ કર્યાં. પરંતુ વિશ્વભૂતિ મુનિ એ પ્રલા ભનમાં ન સૂઝાયા, પાતાના સંયમમાં મક્કમ રહ્યા અને પરમકૃપાળુ ગુરુની શુભ નિશ્રામાં રહી જ્ઞાન સાથે ધ્યાન છઠ્ઠું–અઠ્ઠમ, વગેરે તપશ્ચર્યામાં ઝુકી પડયા.’ ‘ઈ-અઠ્ઠમથી આગળ ચાર—પંચ યાવતુ પક્ષ-ક્ષપણુ (પંદર ઉપવાસ) અને માસ ક્ષમણુ (ત્રીસ ઉપવાસ)ની તપસ્યા સુધી ઉત્તરાત્તર વધતા ગયા. તપસ્યાથી શરીર અતિકૃશ બની ગયુ. ગુરુદેવની આજ્ઞા પ્રાપ્ત કરી કાયાની વધુ કસોટી કરવા માટે એકાકી વિહારનું અવલંબન લઈ વિવભૂતિ મુનિ સયમ ગુણમાં પ્રતિદિન વધુ ને વધુ ઉજમાળ બનવા લાગ્યા.
સચમ માર્ગનો સ્વીકાર થયા બાદ તેમાં સ્થિરતા પ્રાપ્ત થવી તે પરમ સૌભાગ્ય છે.
વર્તમાન ભવની અપેક્ષાએ અતીત કાળના ભવામાં જે આત્માએ એકવાર પણ ભાવચારિત્રની સ્પર્શના કરી હોય, અને અમુક સમય બાદ મહાદયના કારણે એ આત્મા સયમથી કદાચ ભ્રષ્ટ થયેલ હાય, એમ છતાં જેટ લેા સમય ભાવચારિત્ર પાળ્યું છે અને આત્માને સંસ્કારી બનાવ્યે છે, તે સંસ્કાર ભાવિકાળે કાઇવાર સુ ંદર લાભ આપે છે. આ હકીકતની પ્રતીતિ માટે વિશ્વભુત મુનિના પ્રસંગ ખાસ ધ્યાનમાં રાખવા ચેાગ્ય છે. સંયમ ગ્રહણ કર્યાં આદ સંયમમાંથી ભ્રષ્ટ ન થવાય. વસ્તુતઃ એ જ સત્તમ માર્ગ છે. છતાં અનંત કાળથી જમા