________________
શ્
શ્રમણ ભગવાન મહાવીર
રાજાનાં પ્રપંચની જાણ થતાં વિશ્વભૂતિને બૈરાગ્યપ્રાપ્તિ અને ચારિત્રને સ્વીકાર
વિશ્વભુતિ રવાના થયા બાદ વિશાખાનદીએ પુષ્પકર ડક ઉદ્યાનમાં ક્રીડા માટે પરિવાર સહિત પ્રવેશ કર્યો. અને આનંદ કલ્લોલમાં મગ્ન બન્યા. વિશ્વભૂતિ પુરુષસિંહ સામત પાસે પહેાંચતા તેમના તરફથી આજ્ઞાના ઉલ્લંઘનની વાત અસત્ય જાણવામાં આવી પરસ્પર શિષ્ટાચાર પૂર્ણ થયે વિશ્વભુતિ ત્યાંથી પાછા ફર્યા. માર્ગમાં પુષ્પકર ડક ઉદ્યાન પાસે આવતાં ઉદ્યાનનાં ન કે વિશાખાન ંદીના દ્વારપાલ તરથી જાણવામાં આવ્યુ કે વિશાખાની પોતના પરિવાર સાથે ઉદ્યાનમાં આનંદ ક્રીડા કરી રહેલ છે' વિશ્વભૂતિ અલ વાન હાવા સાથે બુદ્ધિમાન પણ હતા. પેાતાને આ ઉદ્યાનમાંથી ખસેડી વિશાખાનીને આનદ ક્રીડા માટે ઉદ્યાનમાં પ્રવેશ કરવાની તક આપવાના કારણે જ પુરુષસ હુ સામ તની સાથે રણસંગ્રામનું એન્ડ્રુ રાજાએ ઊભુ કર્યાંનું ચતુર વિભૂતિ ખરાખર સમજી ગયા, અને વિશાખાનંદી ઉપર તેમજ તેના પિતા ઉપર વિશ્વભૂતિને રાષપણુ ઉત્પન્ન થયે રાષમાં ને રાષમાં પાસેના કેડાના ઝાડ ઉપર એવે જોરથી મુષ્ટિપ્રહાર કર્યાં કે ઝાડ ઉપર વર્તાતા ઘણાખરા કાડાનાં ફળ તુરત નીચે પડી ગયા, વૃક્ષ ઉપર મુષ્ટિપ્રાર કરવા વડે કાઠાનાં ફળે ટપાટપ નીચે પડતાં વિશ્વભૂતિએ વિશાખાનંદીના દ્વારપાલને સ્પષ્ટ સંભળાવ્યું કે ‘કુલમર્યાદાના ગુણ તથા વડીલેા તરફની ભિક્ત મારા અંતઃકરણમાં
3