________________
સોળમો ભવ વિશ્વભૂતિ મુનિરાજ’
૫૯
મહાવીરના આત્માએ જન્મને ધારણ કરેલ છે. પર ંતુ એ દરેક મનુષ્યના ભવામાં અગાઉ જણાવી ગયા પ્રમાણે બ્રાહ્મણ કુળમાં જન્મ અને પ્રાન્તે ત્રિદડિકપણાની પ્રાપ્તિનું પ્રાધાન્ય રહ્યું છે. સેાળમા ભવથી તેના પલટો થાય છે. ભિક્ષાવૃત્તિપ્રધાન બ્રાહ્મણ કુળના સ્થાને સાળમા ભવે પ્રભુના આત્માને ક્ષત્રિય અને તેમાં પણ રાજકુળ પ્રાપ્ત થાય છે.
કહૃદયમાં સાન્તરપણુ
મિરરચના ભવમાં ઉપાર્જન કરેલું અને ત્યાર પછીના ભવામાં પુષ્ટ થયેલ નીચ ગોત્ર કર્યું, સ ંપૂર્ણ તથા ભગવાઇને ક્ષીણ થઈ જવાના કારણે ભગવંતના આત્મા રાજકુલમાં ઉત્પન્ન થયા છે એમ માનવાની જરૂર નથી. પરંતુ કર્મના ધમાં જેમ સાન્તરબંધ-નિરન્તરબ'ધના વિભાગો છે તે પ્રમાણે કર્મના ઉદયમાં પણ સાન્તર ઉય-નિરન્તર ઉદય (ધ્રુવેદય-અશ્રુવાય) એવા વિભાગે છે. અને તેમાં પણ પરાવર્તમાન કર્મપ્રકૃતિએ તે અવશ્ય સાન્તર ઉદયવાળી (અશ્રુવાયથી) જ હેાય છે. શાતા વેઢનીય, અશાતા વેદનીય, ઉચ્ચ ગાત્ર, નીચ ગોત્ર, વગેરે કમ પ્રકૃતિઓ પરાવર્ત માન પ્રકૃતિઓ છે. શાતા—અશાતા પરસ્પર વિરુદ્ધ છે. ઉચ્ચ-નીચ ગોત્ર પણ પરસ્પર વિરુદ્ધ છે, પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળી કર્મ પ્રકૃતિઓ અવશ્ય પરાવર્તમાન હોય છે, એ પ્રકૃતિના એક સાથે બંધ થતા નથી તેમ જ એક સાથે ઉડ્ડય પણ પ્રવર્તતા નથી. શાતા વેદનીય અને ઉચ્ચ ગોત્રના બધ અથવા ઉય ચાલે ત્યારે અશાતા વેઢનીય તેમ જ નીચ