________________
૪૨
શ્રમણ ભગવાન મહાવીર
મને પ્રભુના સાધુઓ પાસે શા માટે મેકલેા છો ! મરિચિએ તુરત ઉત્તર આપ્યા કે–સાધુઓ ત્રણ દંડથી રહિત છે, હું તેવા નથી. સાધુએ મસ્તકે છત્ર તથા પગે પાવડી ધારણ કરતા નથી, હું છત્ર તથા પાવડીને ધારણ કરનાર છુ’ વગેરે વગેરે. આમ પેાતે કલ્પેલા નવીન ધર્મનું કપિલ પાસે સ્વરૂપ રજૂ કર્યું. આ સ્વરૂપ રજૂ કર્યું' ત્યાં સુધી રિચિના અંતઃકરણમાં એક જ ભાવના હોવાનું અનુમાન કરી શકાય છે કે મારી નબળાઈનાં કારણે હું પાતે મૂળ માની આરાધના નથી કરી શકતા, પણ બીજા કોઇ આત્માને શુદ્ધ. માની આરાધનાથી વંચિત રાખવામાં હું પોતે શા માટે નિમિત્ત બનું ? ખીમારીનાં પ્રસંગે શિષ્ય કરવાની ભાવના થયા ખાદ જો અંતરમાં આ નિળ પ્રકાશના અભાવ હાત તો તો નિરાગી થયા બાદ જે જે મુમુક્ષુઓ પેાતાની પાસે આવ્યા અને પ્રતિબંધ કરીને પ્રભુના સાધુઓ પાસે મેકલ્યા તેમજ કપિલને પણ એજ શુદ્ધ સનાતન સંયમ માગે જવાની ભલામણ કરી તે ભલામણ કરવાના પ્રસંગ જ પ્રાપ્ત ન થાત. શુદ્ધ સંયમ માના આચાર-વિચારાનું તેમજ પેાતાના વર્તમાન ગિડિક માર્ગોના આચાર વિચારાનું કપિલ પાસે સ્પષ્ટીકરણ કરવાના મિરિચના આશય પણ ઘણા ઉત્તમ હતા. કપિલને પાછળથી એમ ખેલવાના સહજ પણ પ્રસંગ ન આવે કે પહેલેથી મારી પાસે શુદ્ધ-અશુદ્ધ માનુ સ્પષ્ટીકરણ કેમ ન કર્યું ! મરિચિનાં અંતરમાં શુદ્ધ સંયમ મા માટે કેટલા વિશિષ્ટ શ્રદ્ધાના સદ્દભાવ હશે ? તેનુ