________________
મહાનુભાવ મિરિચ યાને...
સાસાયટીના પ્રમુખ, સેક્રેટરી અથવા મંત્રીના માનદ્ અધિકાર મળ્યા બાદ નિષ્કામભાવે તન-મન-ધનથી સેવાને ભેગ આપનારની સંખ્યા કેટલી? જ્યારે પ્રાપ્ત થયેલા એ અધિકારની પાછળ અભિમાનને ધારણ કરી અધિકારના દુરૂપયોગ કરનારા કેટલા ? આ બાબત આજે વિચારક અને વિવેકી વથી અજ્ઞાત નથી.
૩૩
અહંભાવથી થતું નુકસાન
કાઇ પણ અધિકાર અથવા ઉત્તમ લાભ પ્રાપ્ત થવા જેટલા દુ ́ભ છે, તેનાથી તે અધિકાર વગેરેને પચાવવા અત્યન્ત દુર્લભ છે.' આજના આપણા જીવનમાં વાતવાતમાં અહુ ભાવ કેટલા વ્યાપક બન્યા છે ? અને એ કારણે રાષ્ટ્રમાં, સમાજમાં ધર્મસંધમાં કે ઘરઘરમાં કેટલુ સંઘષ ણુ પ્રગટ થયુ' છે? એ આપણી નજર સામે છે. વાચક શિરોમણિ ભગવાન ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિગ્રન્થમાં કહ્યું છે કે
श्रुत - शील - विनय सन्दूषणस्य धर्मार्थ- कामविघ्नस्य । मानस्य कोऽवकाशं, मुहूर्तमपि पंडितो दद्यात् ॥
'
શ્રુતજ્ઞાન-શીલ અને વિનયાદિ સદ્ગુણાને જે અત્યંત દૂષિત કરનાર છે; ધર્મ-અર્થ અને કામ પુરુષાર્થ માટે જે મહાવિઘ્ન રૂપ છે એવા અભિમાનને કયા સુજ્ઞ મનુષ્ય એક મુહૂર્ત=બે ઘડી જેટલે સમય પણ પોતાના મનેામંદિરમાં સ્થાન આપે ?' મરિચિના ચિત્તમાં પેાતાને થનારા ઉત્તમ