________________
૨૪
શ્રી વિજયસૂરિ - આ દિવસે ઠેરઠેર શેક્સભાઓ ભરવામાં આવી અને દિલગીરી બતાવતા સેંકડો તારો શિવપુરીમાં આવવા લાગ્યા. હિંદુસ્તાન ભરનાં પોએ એમના દેહવિલય માટે દિલગીરી બતાવી તથા તેમના પ્રેરણા- ત્મક જીવનનું સમરણ કર્યું. દરિયાપારના દેશોએ પણ
આ શેસમાચાર તેમની જવલંત જીવનકથા સાથે વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ કરી.
મહારાજા માધવરાય સિંધિયા વાલીયર સરકારે તેમની અગ્નિસંસ્કાર ભૂમિની પવિત્ર યાદગિરી રાખવા માટે તેની આસપાસની કેટલીક જમીને શિવપુરીના જૈન સંધને સમર્પણ કરી જ્યાં પાછળથી તેમનું ભવ્ય સમાધિમંદિર બંધાયું છે.