SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ર પદ win ७ (साजी) जग आशा जंजीरकी, गति उलटी कुल मोर । जय धावत जगतमें, रहे छूटो इक ठोर આશાવરી अवधू क्या सोवे तन मठमें जाग विलोकन घटमें तन मठकी परतीत न कीजे, ढही परे एक पलमें ॥ हलचल मेट खबर ले घटकी, चिन्हे रमता जलमें ॥ આનંઘન પદ मठमें पंचभूतका वासा, सासाधूत खवीसा ॥ छिन छिन तोही छलनकूं चाहे, समजे न बौरा सीसा ॥ शिर पर पंच वसे परमेश्वर, घटमें सूच्छम बारी ॥ आप अभ्यास लखे कोई विरला, निरखे धूकी तारी ॥ 11911 आशा मारी आसन धरी घटमें, अजपाजाप जपावे ॥ आनन्दघन चेतनमय मूरति नाथ निरञ्जन पावे ॥ 1 જંગ આશા જંજીર કી, ગતિ ઉલટી કુલ મોર; ४४र्थो धावत भगतमें, रहे छूटो s होर. ..... - ७ || 3T. II 37. 11911 3T. 11211 अ. ॥३॥ अ. ॥४॥ આશા માયાની દાસી છે કે જેનું આખુંય કુળ અવળી ચાલે ચાલનારું છે. એ બધાંયની ગતિ કૂતરાની પૂંછડી જેવી વાંકી - વક્ર કે ઉલટી છે. પાછો એનો વંશવેલો તો મોર કહેતાં મહોરતો જ રહેતો હોય છે એટલે કે ફૂલતો ફાલતો જ રહેતો હોય છે. કસ્તુરીમૃગ કસ્તુરીની સુવાસની શોધમાં ચારેકોર ફર્યાજ કરતું હોય છે. રણમાં ભૂલું પડેલું હરણિયું પાણી મળશે એવી આશામાં ઝાંઝવાના નીરની બીજાની અપેક્ષાથી જીવાય તે સંસાર.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy