SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ افففففففففففففففففففففففففف ૨૩. રત્નાકરાવતારિકા(ભાગ-૧):- પ્રમાણનયતત્તાલોક ઉપરની પૂ.રત્નાપ્રભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતી ) અર્થ.(પરિચ્છેદ ૧-૨) રત્નાકરાવતારિકા (ભાગ-૨) - પૂ. વાદિદેવસૂરિજી રચિત ) પ્રમાણનયતત્તાલોક ઉપરની પૂ. રત્નાપ્રભાચાર્ય રચિત ટીકા , તથા તે ટીકાનો સરળ ગુજરાતીમાં અર્થ.(પરિચ્છેદ ૩-૪-૫) 4. ૨૫. રત્નાકરાવતારિકા (ભાગ-૩) :- પરિચ્છેદ ૬-૭-૮. પૂ. રત્નપ્રભાચાર્ય મ.સા. રચિત ટીકા તથા તેનું સરળ ગુજરાતી જ વિવેચન. ૨૬. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ -પૂ. . શ્રી યશોવિજયજી મ. શ્રી ? કૃત ગુજરાતી ટબા સાથે તથા ટબાની તમામ પંક્તિઓના ! વિવેચન યુક્ત અર્થ સાથે. ૨૦. અઢાર પાપસ્થાનકની સઝાય -અર્થ વિવેચન સાથે. ૨૮. સમ્મતિ પ્રકરણ :- પૂજ્ય આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી કૃત સમ્મતિ પ્રકરણનું પાઠ્ય પુસ્તકરૂપે ગુજરાતી વિવેચન. ૨૯. ગણધરવાદઃ-પરમારાધ્ય આગમવાદી પૂજ્યપાદ આચાર્ય શ્રી જિનભદ્રમણિક્ષમાશ્રમણજી વિરચિત શ્રી વિશેષાવશ્યકભાષ્ય આધારિત શ્રી મલધારી હેમચંદ્રાચાર્યજી વિરચિત ટીકાના અનુવાદ રૂપે “ગણધરવાદ”. ૩૦. અમૃતવેલની સઝાયના અર્થ. આગામી પ્રકાશન (પ્રેસમાં) ૩૧. જ્ઞાનસાર અષ્ટક - દ્રવ્યાનુયોગના પ્રખરાભ્યાસી શ્રી દેવચંદ્રજી મ. કૃત જ્ઞાનમંજરી ટીકા તથા ટીકાના વિવેચન સાથે સરળ ગુજરાતી જ્ઞાનસારાષ્ટકનું વિવેચન. ععععععععععفيفي ييييييييي w I ووووووووووووووووونة
SR No.006023
Book TitleAmrutvelni Sazzay
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2010
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy