SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ [ ઉત્તરાખ્યયન સૂત્ર માર્ગોપદેશ તે દેખાય છે. અત્યારે તું એ ન્યાયેચિત માર્ગ ઉપર છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૩૧ કાંટાળા માર્ગને ત્યાગ કરીને તે ઘેરી માર્ગ ઉપર આવ્યો છે. સાચે માર્ગ કયે છે એને નિશ્ચય કરીને તું જાય છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૩૨ નિર્બળ ભારવાહક વિષમ માર્ગ ઉપર ચઢી જઈને પછી પશ્ચાત્તાપ કરે છે, એવું તારે વિષે ન થાય. હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર ૩૩ મહાસાગરને તરી ગયા પછી હવે કાંઠા આગળ આવીને કેમ ઊભે રહ્યો છે? આ પાર આવી જવા માટે ત્વરા કર. હે ગૌતમ! એક સમયને પણું પ્રમાદ ન કર. ૩૪. અજન્મા સિદ્ધ પુરુષોની શ્રેણિને અનુસરી (અથવા ક્ષપક શ્રેણિ-કર્મોના નાશની પરિપાટી ઉપર આરૂઢ થઈને) હે ગૌતમ! તું ક્ષેમ, શિવ અને અનુત્તર એવા સિદ્ધિલેકમાં-મુક્તિમાં જઈશ. હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૩૫ બુદ્ધ અને પરિનિવૃત સંયમી મુનિએ ગામ અને નગરમાં अवसोहिय कण्टगापहं ओइण्णो सि पहं महालयं । गच्छसि मग्गं विसोहिया समयं गोयम मा पमायए अवले जइ भारवाहए मा मग्गे विसमे वगाहिया । पच्छा पच्छाणुतावए समयं गोयम मा पमायए .. ३३ तिष्णो हु सि अण्णवं महं किं पुण चिट्ठसि तीरमागओ। अभितुर पारं गमित्तए समयं गोयम मा पमायए अकलेवरसेणिमूसिया सिद्धि गोयम लोयं गच्छसि । खेमं च सिवं अणुत्तरं समयं गोयम मा पमायए । बुद्धे परिनिवुडे चरे गामगए नगरे व संजए । सन्तीमग्गं च बूहेए समयं गोयम मा पमायए ૨. તા. ૨૦ ૩ર.
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy