SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૧૦] વિચરવું, અને શાન્તિમાર્ગની વૃદ્ધિ કરવી. હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૩૬ સુકથિત અર્થપદે વડે શોભાયમાન, બુદ્ધનું કથન સાંભળીને, રાગ અને દ્વેષને છેદીને ગૌતમ સિદ્ધિગતિમાં ગયા. ૩૭ એ પ્રમાણે કહું છું. ૧. અહીં “બુદ્ધ' શબ્દ તીર્થકરના અર્થમાં વપરાય છે એ નેધપાત્ર છે. આ અર્થમાં જૈન સાહિત્યમાં અન્યત્ર પણ તે મળે છે. “બુદ્ધ” અર્થાત “જ્ઞાની'ના અર્થમાં પણ તે વપરાય છે (જુઓ કડી ૩૬). બૌદ્ધ ધર્મ માં બુદ્ધ' શબ્દ વિશેષનામ તરીક-ધર્મના સંસ્થાપક શોષમુનિના અર્થમાં છે, જ્યારે અહીં તે સામાન્ય નામ તરીકે છે. વળી જુઓ પૃ ૪, ટિપ્પણ. बुद्धस्स निसम्म भासियं सुकहियमपओवसोहियं । रागं दोसं च छिन्दिया सिद्धिगई गए गोयमे ત્તિ કિ . .
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy