SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ [ ઉત્તરાખ્યયન સૂત્ર મહિત થયેલા છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૨૦ તારું શરીર જીર્ણ થાય છે, તારા કેશ સફેદ થાય છે, અને કાનનું એ બળ ક્ષીણ થાય છે. માટે હું ગોતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૨૧ તારું શરીર જીર્ણ થાય છે, તારા કેશ સફેદ થાય છે, અને ચક્ષુનું એ બળ ક્ષીણ થાય છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૨૨ તારું શરીર જીર્ણ થાય છે, તારા કેશ સફેદ થાય છે, અને નાસિકાનું એ બળ ક્ષીણ થાય છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૨૩ તારું શરીર જીર્ણ થાય છે, તારા કેશ સફેદ થાય છે, અને જિહ્વાનું એ બળ ક્ષીણ થાય છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૨૪ તારું શરીર જીર્ણ થાય છે, તારા કેશ સફેદ થાય છે, અને સ્પર્શેન્દ્રિયનું એ બળ ક્ષીણ થાય છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૨૫ परिजूरइ ते सरीरयं केसा पण्डुरया हवन्ति ते । से सोयबले य हायई समयं गोयम मा पयायए परिजूरइ ते सरीरयं केसा पण्डुरया इवन्ति ते । से चक्खुबले य हायई समयं गोयम मा पमायए परिजूरइ ते सरीरयं केसा पण्डुरया हवन्ति ते । से घाणबले य हायई समयं गोयम मा पमायए परिजूरइ ते सरीरयं केसा पण्डुरया हवन्ति ते । से जिब्भवले य हायई समयं गोयम मा पमायए - ૨૪ परिजूरइ ते सरीरयं केसा पण्डुरया हवन्ति ते । से फासबले य हायई समयं गोयम मा पमायए
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy