SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ v ཚྭ་ અધ્યયન ૧૦] અને મ્લેચ્છે ઘણા છે. માટે હૈ ગૌતમ ! એક સમયના પણુ પ્રમાદ ન કર. ૧૬. આત્વ પ્રાપ્ત કર્યા પછી પણ અખંડ પૉંચેન્દ્રિયત્વ ૪ ભ છે. (ઘણી વાર ) વિકલેન્દ્રિયતા દેખાય છે. માટે હે ગૌતમ! એક સમયના પણ પ્રમાદ ન કર. ૧૭ પાંચ ઇન્દ્રિયે અખંડ પ્રાપ્ત થાય છતાં ઉત્તમ ધર્મોનું શ્રવણુ દુર્લભ છે, કેમકે લેાકસમૂહ કુતીથી એનું–પાખ’ડી ધર્મોપદેશકનું સેવન કરે છે. માટે હે ગૌતમ! એક સમયના પ પ્રમાદ ન કર. ૧૮ ઉત્તમ ધર્માંશ્રવણુ પ્રાપ્ત થયા પછી પણ એમાં શ્રદ્ધા થવી દુલ ભ છે, કેમકે લેાકસમૂહ મિથ્યાત્વનું સેવન કરે છે. માટે હે ગૌતમ ! એક સમયના પણ પ્રમાદ ન કર. ૧૯ ધર્મીમાં શ્રદ્ધા કરવા છતાં તેને કાયાથી સ્પર્શ કરવા—અર્થાત્ ધર્માચરણ કરવું દુર્લભ છે, કેમકે આ જગતના જીવા કામભેગાથી लढण बि आयरियणं अहीणपञ्चेन्दिथया हु दुल्लहा । विगलिन्दियया हु दीसई समयं गोयम मा पमायए अहीणपञ्चेन्दियत्तं पि से लहे उत्तमधम्मसुई हु दुलहा । कुतित्थिनिसेवर जणे समयं गोयम मा पमायए लडूण वि उत्तमं सुई सद्दहणा पुणरावि दुलहा । मिच्छत्तनि सेवए जणे समय गोयम मा पमायए धम्मं पि हु सद्दहन्तया दुल्लइया कारण फासया । इह कामगुणेहि मुच्छिया समयं गोयम मा पमायए ૧. આયિત્તી, ૦। ૧. ટીકાઓમાં ‘ દસ્યુ'ના અ` દેશતી સરહદે રહેનાર ચારા,' અને • મ્લેચ્છ 'ના અથ ‘ અવ્યક્ત વાણીવાળા પરદેશીએ-શકા, યવનેા વગેરેજેમનું ખેાલવું આર્યો સમજી શકતા નથી' એવા આપ્યા છે અને અના જાતિઓનાં નામ ગણાવતી કેટલીક ગાથા ઉતારી છે. १७ १८ १९ २०
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy