SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ [ ઉત્તરાધ્યયન સૂત્ર - આટા ચ કરીને, શ્રમણ-બ્રાહ્મણોને જમાડીને, દાન આપીને, ભેગ ભેળવીને તથા યજન કરીને પછી, હે ક્ષત્રિય ! તે જજે.” ૩૮ એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા રાજર્ષિ નમિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું : ૩૯ પ્રતિમાસે કેઈ દશ લાખ ગાયનું દાન આપે તેના કરતાં "પણું કશું નહિ આપનારને માત્ર સંયમ શ્રેયસ્કર છે” ૪૦ એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર નમિરાજાને આ પ્રમાણે કહ્યું: ૪૧ “કઠિન ગૃહસ્થાશ્રમ છેડીને તું બીજા આશ્રમની ઈચછા કરે ૧. મૂળમાં પોરાણા (સં. ઘોરાકણ) શબ્દ છે, અને ટીકાકાર નેમિચન્દ્ર એને અર્થ ઘો: ગાયત્તરગુજર ત રાણાવાશ્રમય “ઘોરાત્ર શાસ્ત્રનું એ પ્રમાણે કરે છે. ગૃહસ્થાશ્રમને “ઘર” આશ્રમ કહેવાને શો અર્થ? ગૃહસ્થાશ્રમ પ્રત્યેને જેને લેખકને અણગમો એ શબદમાંથી વ્યક્ત થાય છે એ તર્ક યાકોબીએ કર્યો છે, પરંતુ આ શબ્દ ગૃહત્યાગ કરવા ઇચ્છનાર નમિરાજર્ષિના મુખમાં નહિ, પણ નમિને ગૃહવાસમાં રહેવા માટે પ્રેરનાર દેવેન્દ્રના મુખમાં મૂકેલા છે એ ભૂલવું ન જોઈએ. સંસ્કૃત ટૂ પ્રાકૃત ઘર, એને કઈ બોલીવિશેષમાં થોર ઉચ્ચાર થતો હોય અને તે ઉપરથી ઘોત્રમ (‘ગુહાશ્રમ) શબ્દ ન બને ? આ પણ એક તર્ક જ છે. जइत्ता विउले जन्ने भोइत्ता समणमाहणे । दत्ता भोच्चा य जिहा य तओ गच्छसि खत्तिया एअमटं निसामित्ता हेऊकारणचोइओ । तओ नमी रायरिसी देवेन्दं इणमब्बवी जो सहस्सं सहस्साणं मासे मासे गवं दए। तस्सा वि' संजमो सेओ अदिन्तस्स वि किंचण एयमढे निसामित्ता हेऊकारणचोइओ। तओ नमि रायरिसिं देविन्दो इणमब्बवी घोरासमं चइत्ताणं अन्नं पत्थेसि आसमं । इहेव पोसहरओ भवाहि मणुयाहिवा ૨ તા વિ. ફાઇs |
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy