SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ [ઉત્તરાધ્યયન સૂધ , ત્રિ પ્રકારની વાણું કંઈ રક્ષણ કરતી નથી; વિદ્યાનું માત્ર શિક્ષણ પણ કેવી રીતે રક્ષણ કરે? પિતાની જાતને પંડિત માનનારા મૂખ પાપકર્મો માં ઊંડા ને ઊંડા ઊતરે છે. ૧૦ જે કે જીવે શરીરમાં, શરીરના વર્ણમાં અને રૂપમાં મન, વચન અને કર્મથી એમ સર્વ પ્રકારે આસકત થાય છે તેઓ સર્વે દુઃખભાગી થાય છે. ૧૧ - તેઓ આ અનંત સંસારરૂપી લાંબા માર્ગમાં ભમે છે; માટે સર્વ રીતે જોઈને મુનિએ અપ્રમત્તપણે વિચરવું. ૧૨ (ભવથી) બહિર્ભત અને સર્વથી ઊંચે રહેલા(મેક્ષ)ને સ્વીકાર કરીને (અર્થાત્ તે માટે પ્રયત્ન કરવાનો નિશ્ચય કરીને) કદી પણ વિષયાદિની) અભિલાષા ન કરવી; માત્ર પૂર્વકર્મોને ક્ષય કરવા માટે આ દેહને ટકાવે. ૧૩ કર્મના હેતુને જાણીને સમયસ એ તે પર્યટન કરે. ભૂખ છે. પ્રસ્તુત ચર્ચામાંના રોrછીમાં રહેલા દાણુંછા' શબ્દને “દિગિછા'નું જ કોઈ બોલીગત સ્વરૂપ ગણી શકાય ? અથવા અહીં કદાચ સાચે પાઠ જ ફિffiા હોય એમ હોય તે એ શબ્દને ઉપર કરેલે અનુવાદ વાજબી ઠરે. સંભવ છે કે આ શબ્દનું મૂળ કદાચ દેયમાં હોય में चित्ता तायए भासा कुओ विज्जाणुसासग । विसन्ना पावकम्मेहिं बाला पण्डियमाणिणो जे केइ सरीरे सत्ता वण्णे रूवे य सव्वयो । मणसा कायवक्केणं सव्वे ते दुक्खसंभवा आवन्ना दीहमद्धाणं संसारम्मि अणन्तए । तम्हा सव्वदिसं पसं अप्पमत्तो परियए बहिया उमादाय नाऽवकंखे कयाइ वि । पुव्वकम्मखयट्ठाए इमं देहं समुद्धरे विविच्च कम्मुणो हेउं कालकंखी परिव्वए । मायं पिण्डस्स पाणस्स कडं लण भक्खए
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy