SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ [ ઉત્તરાધ્યયન સૂત્ર સમ્યક દર્શનવાળા મનુષ્ય પોતાની બુદ્ધિથી આ વસ્તુ જેવી, વિષયાભિલાષ અને સ્નેહને છેદી નાખવા તથા પૂર્વ પરિચયની આકાંક્ષા ન રાખવી. ૪ ગાય, ઘેડા, મણિકુંડલ તથા દાસ અને (સેવક) મનુષ્ય એ સર્વને ત્યાગ કરીને તું કામરૂપી થઈશ. ૫ [સ્થાવર અને જંગમ, ધન, ધાન્ય અને ગૃહપકરણ એ સર્વે વસ્તુઓ કર્મો વડે પીડાતા જીવને દુઃખથી મુકાવવાને સમર્થ નથી..] સર્વે ઉપર આવી પડેલી વસ્તુઓ તેમના ચિત્તમાં રહેલી છે? ૧. ઈરછાનુસાર રૂપ ધારણ કરનાર, દેવ. ? ૨. “ઉત્તરાધ્યયન મૂળની ડો. યાકોબીની વાચના તથા એના તેમણે કરેલા અંગ્રેજી અનુવાદ ઉપરથી જણાય છે કે મોટા કોંસમાં જેને અનુવાદ મૂકેલે છે એવું આ શાવર લંગાર્મ જેવથી શરૂ થતું પદ્ય તેમને મળેલી કેટલીક હાથમતમાં નથી. શાર્પેટિયરની વાચનામાં પણ તે નથી. પરંતુ ચૂર્ણિમાં તેમ જ શાન્તિસૂરિ અને નેમિચન્દ્રની ટીકાઓમાં એ પદ્યને સ્વીકાર કરે છે, અને અમુક વાચનાઓ કે પરંપરામાં એ ન હોવાનું સૂચન ત્યાં નથી. પ્રાચીન તાડપત્રીય હાથપ્રતાની ઠીક ઠીક મોટી સંખ્યા તપાસ્યા પછી જ આ પા ક્ષેપક છે કે કેમ એ વસ્તુને સાધાર નિર્ણય કદાચ થઈ શકે. ૩. મૂળમાં બનHહ્યું છે, તે ઉપર ટીકાકાર નેમિચન્દ્ર આમ વિવેચન एयम8 सपेहाए पासे समियदंसणे । छिन्द गेद्धि सिणेहं च न कळे पुव्वसंथवं गवासं मणिकुण्डलं पसवो दासपोरुसं । सव्वमेयं चइत्ताणं कामरूवी भविस्ससि २ [ थावरं जंगमं चेव धणं धन्नं उपरखरं । पञ्चमाणस्स कम्मे हिं नालं दुक्खाओ मोयणे ] अज्झत्थं सव्वओ सव्वं दिस्स पाणे पियायए । न हणे पाणिणो पाणे भयवेराओ उवरए ૨. સંયુ. રાજs | ૨. આ સ્ટોર (Towાં) નથી
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy